ઓસ્ટ્રેલિયાની સંસદમાં PM મોદી આધારિત BBC ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ, સાંસદોએ અલ્બાનીઝને ઘેર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરીને આજે ભારત પરત ફર્યા છે. મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત સમયે, ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રી 'India:The Modi Question' એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત કેટલીક સ્થાનિક સંસ્થાઓ વતી ઓસ્ટ્રેલિયન સંસદમાં દેખાડવામાં આવી હતી. સ્ક્રિનિંગ દરમિયાન 'ધ…










