EUના AIને લગતા નિયમોને લીધે ChatGPTના નિર્માતા યુરોપ છોડી શકે, OpenAIના CEOનું મોટુ નિવેદન
OpenAI દ્વારા ગયા વર્ષે ChatGPT લોન્ચ કરવામાં આવી ત્યારથી તે ચેટબોટના બજારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. આ વચ્ચે હવે OpenAIના CEO સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે જો ChatGPTના નિર્માતા યૂરોપીયન યુનિયનના આગામી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહેશે…










