Gyanvapi Mosque Caseમાં વારાણસી કોર્ટનો મોટો આદેશ, હવે સાતેય કેસની એકસાથે થશે સુનાવણી
વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો આદેશ આપ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટે કહ્યું કે તમામ સાત 7 કેસને એકસાથે ક્લબ કરવામાં આવે. હવે કેસની સુનાવણી સામૂહિક રીતે થશે. જ્ઞાનવાપી મસ્જિદ કેસ સાથે જોડાયેલા તમામ કેસની સુનાવણી એક જ કોર્ટમાં થશે.…










