‘ધ કેરલા સ્ટોરી’ એ ત્રીજા રવિવારે પણ કરી કમાલ, 200 કરોડના આંકડાથી માત્ર એક કદમ દૂર
‘ધ કેરલા સ્ટોરી’ રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અજાયબીઓ કરી છે. આ ફિલ્મે તેની વાર્તા સાથે લાખો લોકોના મન પર છાપ છોડી છે, જેના કારણે લોકો હવે ફિલ્મ વિશે વિચારવા માટે મજબૂર…









