Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

One India News Team

23-24મેએ શિંદે પ્રધાનમંડળનું વિસ્તરણ, નવા 21 મંત્રી ઉમેરાશે

મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષના બાબતે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં શિંદે-ફડણવીસ સરકારને જીવતદાન મળ્યું છે. આથી ઘણા સમયથી રાહ જોવાતી પ્રધાનમંડળના વિસ્તરણનો હવે લીલીઝંડી મળી છે. આથી આવતાં અઠવાડિયે રાજ્યના પ્રધાનમંડળ વિસ્તરણ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણકે બે દિવસ માટે મહારાષ્ટ્રની…

· 2 min read

રિઝર્વ બેન્ક સરકારને રૂ. 87,416 કરોડનું ડિવિડન્ડ ચૂકવશે

સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ પેટે કેન્દ્ર સરકારને રૂપિયા ૮૭૪૧૬ કરોડનું ડિવિડન્ડ ચૂકવવા રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડે આજે નિર્ણય લીધો હતો. આરબીઆઈ પાસેથી જંગી ડિવિડન્ડ કેન્દ્ર સરકાર માટે રાહતરૂપ બની રહેશે. ૨૦૨૧-૨૨ના નાણાં વર્ષ પેટે ચૂકવાયેલા રૂપિયા ૩૦૩૦૭ કરોડના ડિવિડન્ડનીસરખામણીએ…

· 2 min read

સુરતઃ વેસુમાં વિધર્મીએ 12 વર્ષની કિશોરીને ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું

સુરત શહેરના વેસુ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા આધેડની 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. હવસખોરે કિશોરીને લલચાવી ફોસલાવી ત્યાંથી ભગાડી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરીના પરિવારે પોલીસને જાણ કરતાં…

· 2 min read

અમિત શાહે દ્વારકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યુ, કહ્યુ-સેનાના માધ્યમથી દેશ સુરક્ષિત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેમણે દ્વારકાથી ગુજરાત પ્રવાસની શરુઆત કરી છે. અમિત શાહે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ નમાવી દર્શન કર્યા હતા. અમિત શાહે ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતા. જે…

· 2 min read

ચીને કાશ્મીરને વિવાદિત વિસ્તાર ગણાવી G-20 બેઠકનો વિરોધ કર્યો, ભારતે આપ્યો જવાબ

કાશ્મીરમાં આગામી સપ્તાહમાં યોજાનારી બેઠક માટે તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો કે પાડોશી દેશ ચીને આ બેઠકનો વિરોધ કર્યો છે. શ્રીનગરમાં યોજાનારી આ બેઠકમાં G20 દેશોના લગભગ 60 પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ચીને કાશ્મીરને વિવાદિત…

· 2 min read

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવ્યું શીશ, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચ્યાં હતા. જ્યાં અમિત…

· 1 min read

ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગમાં પીએમ મોદી ફરી ટોપ પર, બાઈડન અને સુનકને બહુ પાછળ છોડી દીધા

તેમણે 78 ટકા એપ્રૂવલ રેટિંગ મેળવીને ટોપનુ સ્થાન હાંસલ કર્યુ છે. આ રેટિંગના ભાગરૂપે ભારત, અમેરિકા સહિત દુનિયાના શક્તિશાળી ગણાતા 22 દેશોના નેતાઓના એપ્રૂવલ રેટિંગના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. આજે જે રેટિંગ બહાર પાડવામાં આવ્યુ છે તે 10 થી…

· 2 min read

ઉત્તરાખંડના ક્યા મંદિરને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવશે? જાણો પંચ કેદારમાં ક્યા મંદિરોનો સમાવેશ થાય છે?

સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં દેશના મુખ્ય ધાર્મિક સ્થળો વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે કરંટ અફેર્સના એપિસોડમાં આપણે ઉત્તરાખંડના મંદિરો વિશે જાણીશું. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવશે. ASIએ તેની…

· 3 min read

ફેસબુકમાંથી મહિનાના અંતે વધુ 6000 કર્મચારીઓની છટણી થશે

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૧૦ હજાર જેટલા કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. એ પછી હવે રિપોર્ટમાં દાવો થયો છે કે આ મહિનાના અંત સુધીમાં જ મેટા કંપની ૬૦૦૦ કર્મચારીઓને હાંકી કાઢશે. ટૂંક સમયમાં કર્મચારીઓને ઈ-મેઈલથી જાણકારી આપવામાં…

· 2 min read

સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ.

એમ.બી. પાટીલે પદના શપથ લીધા. તેઓ મજબૂત લિંગાયત નેતા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2013માં સિંચાઈ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સિદ્ધારમૈયાની ખૂબ નજીક છે. ચૂંટણી પ્રચાર સમિતિના વડા હતા. સતીશ જરકીહોલીએ મંત્રી તરીકે શપથ લીધા.…

· 1 min read