કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે, આપશે કરોડો રુપિયાના વિકાસકામોની ભેટ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહના પ્રવાસ દરમિયાન અંદાજીત 500 કરોડના વિકાસકાર્યોની ભેટ મળશે. અમિત શાહના ગુજરાત પ્રવાસની (Amit…










