વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીમાં વિલંબ 1,18,774 ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતીની પ્રક્રિયામાં વિલંબ થતા 1,18,000 ઉમેદવારો કાગડોળે રાહ જોઈને બેઠા છે છતાં પણ હજી સુધી કોર્પોરેશનના તંત્રએ કાર્યવાહી હાથ ધરી નથી. વડોદરા મહાનગર પાલિકાના ઓડિટ શાખા દ્વારા મહાનગરપાલિકાના આવક તેમજ ખર્ચ અંગેના વ્યવહારોની તપાસણીની કામગીરી કરવામાં…










