વડોદરામાં PM મોદીના હસ્તે રૂ. 35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ દરમિયાન ગુજરાતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, રોડ, લોજિસ્ટિક્સ, ગ્રીન એનર્જી અને શહેરી વિકાસ ક્ષેત્રે મોટી ભેટ મળી છે. વડોદરામાં યોજાયેલા વિશેષ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, રાષ્ટ્રાર્પણ અને…










