Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

One India News Team

નિશુ આઝાદે કર્યો ઘર પર પથ્થરમારાનો દાવો, પાડોશીઓએ કહ્યું- આવી કોઈ ઘટના જોઈ નથી

ગાઝિયાબાદમાં આંબેડકરવાદી એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતી નિશુ આઝાદના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના દાવાને લઈને વિવાદ ઊભો થયો છે. નિશુ આઝાદે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કેટલાક લોકો તેના ઘરને ઘેરીને પથ્થરો અને ઈંટો ફેંકી રહ્યા હોવાનો દાવો કર્યો…

· 7 min read

નવસારીનું ‘નમો કમલમ’ કેમ છે ખાસ? AIથી લઈને હાઈટેક સુવિધાઓ સુધી જાણો ખાસિયતો

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આજે એક મહત્વપૂર્ણ રાજકીય અને સંગઠનાત્મક પ્રસંગ યોજાવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના ગ્રીડ હાઈવે નજીક નિર્માણ પામેલા નવા જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે. આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી…

· 5 min read

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: મુસાફર સાથે ગેરવર્તણૂકના આરોપમાં 4 અધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા ચાર કસ્ટમ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક મુસાફરે કસ્ટમ ચેકિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા અયોગ્ય વર્તન, બિનજરૂરી…

· 4 min read

વડોદરામાં Gen Zનો જબરદસ્ત ક્રેઝ, કાલા ઘોડા સર્કલ પર ગરબાની રમઝટ; હેડસેટ સાથે યુવાનોને સંબોધશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે વડોદરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી બપોરે લગભગ 12 વાગ્યા સુધીમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના પેવેલિયન ખાતે પહોંચવાના છે. પ્રધાનમંત્રીના આગમનને લઈને સંસ્કારી નગરી વડોદરામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા…

· 6 min read

કોડીનયુક્ત દવાઓના ગેરકાયદેસર વેપાર સામે ગુજરાતમાં મોટી કાર્યવાહી, બાલાજી ફાર્માનો ₹83 લાખથી વધુનો જથ્થો જપ્ત

ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે રાજ્યના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓ બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ…

· 5 min read

સુરતમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મ કેસ: આરોપી વકીલ રહીમ શેખની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

સુરત શહેરમાં મહિલા વકીલ સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપ સાથે જોડાયેલા કેસમાં મહત્વપૂર્ણ કોર્ટ કાર્યવાહી સામે આવી છે. કેસમાં આરોપી વકીલ રહીમ શેખે ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજી સુરત કોર્ટે ફગાવી દીધી છે. આગોતરા જામીન નહીં…

· 3 min read

અમદાવાદમાં AMCનો ફૂડ વિભાગ એક્શનમાં: ‘રામસન્સ’નું વધુ 555 કિલો ઘી સીઝ, 3 ફૂડ એકમોને માર્યા સીલ

અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય ખાદ્યપદાર્થોના વેચાણ અને અસ્વચ્છતા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં મનપાની ટીમે દરોડો પાડીને 'રામસન્સ' બ્રાન્ડના વધુ 555 કિલો ઘીનો જથ્થો…

· 4 min read

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ

ગુજરાત માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાવા જઈ રહી છે. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 22 સપ્ટેમ્બર, 2026ના રોજ 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના સાત દાયકાથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત…

· 4 min read

PM મોદીના વડોદરા કાર્યક્રમનો જબરદસ્ત ક્રેઝ : એક કલાકમાં તમામ સીટ બુક, 42 હજારથી વધુ વેઇટિંગ લિસ્ટમાં

વડોદરામાં 8 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ માટે પ્રથમ વખત BookMyShow પ્લેટફોર્મ મારફતે ફ્રી ડિજિટલ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ અંદાજે એક કલાકમાં જ…

· 5 min read

વડનગર શ્રાવણોત્સવમાં 53 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા : શર્મિષ્ઠા તળાવ પર ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઐતિહાસિક વડનગર ખાતે આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ને પ્રવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર શ્રાવણ માસના ચારેય રવિવારે યોજાયેલા ભક્તિમય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કુલ 53,515 પ્રવાસીઓએ હાજરી આપી હતી.…

· 5 min read