Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

One India News Team

CM ભૂપેન્દ્ર પટેલે 101 નવા કેન્દ્રોનું કર્યું ઈ-લોકાર્પણ, 34 જિલ્લામાં માત્ર ₹5માં મળશે ભોજન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 28 જિલ્લાઓમાં 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું. હવે 34 જિલ્લામાં 394 કેન્દ્રો પરથી માત્ર ₹5માં પૌષ્ટિક ભોજન મળશે.

· 9 min read

ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયો વાયરલ : ‘કાફિર’ અને બ્રાહ્મણ સમાજ અંગેના ભાષાપ્રયોગથી વિવાદ

અમદાવાદ કોંગ્રેસના પૂર્વ વિધાયક ગ્યાસુદ્દીન શેખ અને એક સ્થાનિક નેતા વચ્ચેની કથિત ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ. ઓડિયોમાં બ્રાહ્મણ સમાજની વ્યક્તિને અપશબ્દો કહ્યાનો ઉલ્લેખ.

· 3 min read

મુસાફરી દરમિયાન પેટ કેમ બગડે છે? જાણો પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સરળ અને અસરકારક રીતો

મુસાફરી દરમિયાન ગેસ, કબજિયાત, પેટ ફૂલવું અને ઝાડા કેમ થાય છે? જાણો પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે પાણી, ફાઇબર, આહાર અને સ્વચ્છતાની ઉપયોગી ટિપ્સ.

· 10 min read

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ હિંદુ યુવતીને 10 દિવસ હોટલમાં ગોંધી રાખી દુષ્કર્મ આચારનાર વિધર્મી ચેન્નઈથી ઝડપાયો

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી લગ્નની લાલચ આપીને 26 વર્ષીય હિંદુ યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ. ઘાટલોડિયા પોલીસે વિધર્મી કાસીમ અંસારીને ચેન્નઈથી ઝડપી પાડ્યો.

· 7 min read

‘હિંદુમાંથી મુસ્લિમ બનનાર વ્યક્તિ બેકવર્ડ ક્લાસ ક્વોટા હેઠળ અનામતનો લાભ ન મેળવી શકે’, સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બાદ BC અનામત અંગે તમિલનાડુ સરકારની અરજી ફગાવી. મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો યથાવત. જાણો સમગ્ર કેસ અને અનામતના નિયમો.

· 10 min read

જાફરાબાદમાં સરકારી શિક્ષક સામે 4 સગીર વિદ્યાર્થિનીઓના જાતીય શોષણનો આરોપ, POCSO હેઠળ FIR

અમરેલીના જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે 4 સગીર વિદ્યાર્થિનીઓના જાતીય શોષણનો આરોપ. પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

· 6 min read

રાજકોટમાં 319 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા, હર્ષ સંઘવીએ સોંપ્યાં પ્રમાણપત્રો

રાજકોટમાં CAA હેઠળ 319 પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રમાણપત્રો સોંપ્યાં. ગુજરાતમાં 1,500થી વધુ લોકોને નાગરિકતા.

· 8 min read

રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ સાથે હત્યાનો ભેદ ઉકેલાયો, ઉદયપુરથી 9 આરોપી ઝડપાયા

રાજકોટના તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાની હત્યા અને ₹1.53 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે ઉદયપુરથી 9 આરોપી ઝડપ્યા. પેઢીના કર્મચારીએ જ ટીપ આપી હોવાનો ખુલાસો.

· 8 min read

મહીસાગરની દીકરીએ રચ્યો ઇતિહાસ! 108 દેશોની વિદ્યાર્થિનીઓ સાથે સેટેલાઇટ બનાવવાની મેળવી તાલીમ

મહીસાગરના પઢારા ગામની વિપા બારિયા મિશન શક્તિસેટ માટે ગુજરાતમાંથી એકમાત્ર પસંદ થયેલી વિદ્યાર્થિની બની. 108 દેશોની વિદ્યાર્થિનીઓ સાથે સેટેલાઇટ કોડિંગ, ડિઝાઇનિંગ અને એસેમ્બલીની તાલીમ મેળવી.

· 8 min read

કંડલા-મુંદ્રા બંદરથી પાકિસ્તાની મીઠાની ગેરકાયદે આયાત! DRIના ઑપરેશનમાં 4 આરોપી ઝડપાયા

DRIએ ઓપરેશન ડીપ મેનિફેસ્ટ હેઠળ પાકિસ્તાનથી ગેરકાયદેસર આયાત કરાયેલા 73 લાખ કિલો સિંધવ મીઠાના ₹30 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો. કંડલા-મુંદ્રા બંદર મારફતે 295 કન્ટેનર લવાયા, 4 આરોપીની ધરપકડ.

· 6 min read