Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

One India News Team

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘વિશ્વ માનક દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરાઈ

વિશ્વ માનક દિવસ 2026 નિમિત્તે BISના માનક મહોત્સવમાં હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોને ગુણવત્તા, ઝીરો ડિફેક્ટ ઉત્પાદન અને વૈશ્વિક ધોરણો અપનાવવા અનુરોધ કર્યો.

· 9 min read

રાજપીપળાના હરસિદ્ધિ માતાજી મંદિરે ભક્તિનો માહોલ, નવદુર્ગાની ભવ્ય રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

રાજપીપળાના હરસિદ્ધિ માતાજી મંદિરે નવરાત્રીની ભવ્ય ઉજવણી. યુવા કલાકારોએ મા હરસિદ્ધિ અને નવદુર્ગાના સ્વરૂપોની આકર્ષક રંગોળી તૈયાર કરી, ભક્તોમાં ઉત્સાહ.

· 6 min read

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતને 3 રાષ્ટ્રીય એવોર્ડ, 9.30 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ

PMAY-Uમાં ગુજરાતને 3 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. રાજ્યમાં 11.14 લાખ આવાસો મંજૂર, 9.30 લાખથી વધુ પૂર્ણ અને BLC હેઠળ 96% આવાસોનું નિર્માણ પૂર્ણ થયું.

· 9 min read

જામનગરના 9 વર્ષના વિહાને 20 હજાર ફૂટ ઊંચું માઉન્ટ યુનામ સર કર્યું, CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન

જામનગરના 9 વર્ષના વિહાન ચેતરિયાએ હિમાચલ પ્રદેશનું 6,111 મીટર ઊંચું માઉન્ટ યુનામ સર કરી અનોખી સિદ્ધિ મેળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા.

· 6 min read

ઇસ્લામ પર ટિપ્પણી બદલ શ્રીલંકન હિંદુને ફટકારાયેલી ફાંસીની સજા રદ, સાઉદી સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે ઇસ્લામ અંગે કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં શ્રીલંકન હિંદુ અનોજન સિવરાસાની મૃત્યુદંડની સજા રદ કરી.

· 7 min read

ગુજરાતના 14,853 ઉદ્યોગોને હર્ષ સંઘવીની મોટી ભેટ, એક જ ક્લિકમાં ₹1,100 કરોડની સહાય સીધી ખાતામાં જમા

ગુજરાતના 14,853 ઉદ્યોગોને હર્ષ સંઘવીએ એક ક્લિકમાં ₹1,100.19 કરોડની સહાય આપી. MSMEને ₹444 કરોડ, GIDCના 407 પ્લોટની ફાળવણી અને બેંક લોનના નિયમમાં રાહત.

· 9 min read

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-16 સ્થિત માહિતી કમિશનરની કચેરી ખાતે સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી કમિશનર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ…

· 3 min read

ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરો (ECs)ની નિમણૂકની પ્રક્રિયાને લઈને ચાલી રહેલો કાનૂની વિવાદ હવે મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યો છે. વર્ષ 2023માં સંસદે બનાવેલા Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of…

· 7 min read

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય

ગુજરાતના વર્ષોથી ચર્ચામાં રહેલા મહત્ત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ (Kalpasar Project)ને નવી ગતિ મળી રહી છે. ખંભાતના અખાતમાં વિશાળ મીઠા પાણીનું જળાશય બનાવવાની આ યોજના માટે ભારત અને નેધરલેન્ડ વચ્ચે ટેક્નિકલ સહયોગ વધારવામાં આવ્યો છે. બંને દેશોએ કલ્પસર પ્રોજેક્ટ માટે ટેક્નિકલ સહકાર…

· 5 min read

નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ

બિહારના જમુઈ જિલ્લામાં નાબાલિગ વિદ્યાર્થિની સાથે કથિત અભદ્ર વર્તનના કેસમાં મુખ્ય આરોપી નંદન યાદવની ધરપકડ બાદ પોલીસ તપાસ તેના પરિવાર સાથે જોડાયેલા જૂના કેસ સુધી પહોંચી છે. પોલીસે હવે નંદન યાદવના પિતા ગનોરી યાદવની વર્ષ 2003ના ડબલ મર્ડર કેસમાં ધરપકડ…

· 4 min read