એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત કેપ્ટન, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને મળી તક
એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. એશિયા કપમાં ભારતીય ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એશિયા કપ મા?...
જાન્યુઆરીમાં થશે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણ આજ સુધી કેટલુ કામ થયું પૂર્ણ
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ભવ્ય રીતે બનાવાઈ રહ્યું છે અને આ સમયે મંદિરનું ગર્ભગૃહ તૈયાર છે. મંદિરના પહેલા માળનું કામ પૂર્ણ થતાં આવતા વર્ષે મકરસંક્રાંતિ પછી (16 થી 24 જાન્યુઆરીની વચ્ચે)...
‘Welcome Buddy’, ચંદ્રયાન-2એ ચાંદ પર ચંદ્રયાન-3નું આ રીતે કર્યું સ્વાગત
ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડ થવાનું છે અને હવે ચંદ્રની સપાટી માત્ર બે દિવસ દૂર છે. 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે યોજાનાર સોફ્ટ લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-3નું સ્વાગત કરવામાં આવ્યું છે. ચંદ્ર?...
Jio Financialનું થયું લિસ્ટિંગ, આટલી છે માર્કેટ કેપ, જાણો રોકાણકારો માટે શું છે સલાહ
સોમવારે (21 ઓગસ્ટ)ના રોજ શેરબજારમાં નવું લિસ્ટિંગ થયું. આરઆઈએલના ડિમર્જર પછી, જિયો ફાયનાન્સિયલ સર્વિસિસનો શેર NSE પર રૂ. 262 પર લિસ્ટ થયો હતો. આ શેર BSE પર રૂ.265ના ભાવે લિસ્ટેડ છે. જણાવી દઈએ કે આરઆઈએલમાં...
રશિયાનું મૂનમિશન નિષ્ફળ : હવે ચંદ્રયાન-3 પર વિશ્વની નજર
રશિયાને પાંચ દાયકા પછી હાથ ધરેલા પહેલા ચંદ્રમિશનમાં મોટો ફટકો પહોંચ્યો છે. રશિયાનું અવકાશયાન લુના-૨૫ રવિવારે ચંદ્રની ધરતી પર તૂટી પડયું હતું. રશિયાનું લુના-૨૫ શનિવારે ચંદ્રની અનિયંત્રિત ભ?...
PM મોદી બ્રિક્સ સંમેલનમાં થશે સામેલ, જાણો ભારત માટે શું છે તેનું મહત્વ
સાઉથ આફ્રિકાની અધ્યક્ષતામાં આ વખતે 15માં બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલા આ શિખર સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી આવતી કાલે સંમેલન?...
ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ બાદ પહેલા શું કરશે, શું છે ઈસરોની યોજના, નાસા પણ રહી જશે પાછળ
ચંદ્રની સપાટી પર 23 ઓગસ્ટે વિક્રમ લેન્ડરના લેન્ડ થવા બાદ તેમાં હાજર રોવર પ્રજ્ઞાન તરત જ તેનું કામ શરૂ કરી દેશે. તે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ને ડેટા મોકલવાનું શરૂ કરશે. મળેલા અહેવા?...
‘કોઈ કોર્ટ સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ ન પસાર કરી શકે..’ ગુજરાત હાઈકોર્ટને સુપ્રીમની ફટકાર
ગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર?...
PM પદ માટે મોદી પછી કોણ મજબૂત દાવેદાર, સર્વેમાં ચોકવાનારું નામ આવ્યું સામે
ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદ?...
Chandrayaan 3: લેન્ડિંગ માટે ચંદ્રયાન 3ને સૂર્યોદય થવાની જોવી પડશે રાહ, જાણો કેમ અને શું છે તેનું કારણ?
રશિયાના લુના-25ના ક્રેશ બાદ દેશ અને દુનિયાની નજર હવે ચંદ્રયાન-3 પર ટકેલી છે. ભારતનું આ પ્રતિષ્ઠિત મિશન બુધવાર, 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્ર પર ઉતરશે. આ મિશનને સફળ બનાવવા માટે ઈસરોએ પોતાની તમામ તા...