27 મેના રોજ અમદાવાદમાં BCCIની સ્પેશિયલ મિટિંગ યોજાશે, વન-ડે વર્લ્ડ કપ અંગે થઈ શકે છે જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડ 27મી મેના દિવસે એક ખાસ મિટિંગ કરવા જઈ રહ્યું છે. BCCI એ અમદાવાદમાં 27 મેના રોજ એક સ્પેશિયલ જનરલ મિટિંગનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાના...
ટાટા મોટર્સને મોટો ફટકો, બેસ્ટ ટેન્ડર સામેની અપીલ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી
ટાટા મોટર્સને મોટો આંચકો આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુંબઈમાં આશરે રૂ. 2,450 કરોડની કિંમતની 1,400 ઈલેક્ટ્રિક બસોના સપ્લાય માટે કંપનીને ટેન્ડર બિડમાંથી ગેરલાયક ઠેરવવાના બેસ્ટ (બૃહદમુંબઈ ઇલેક...
Adipurushનું નવું ગીત ‘જય શ્રી રામ’ સાંભળીને ચાહકોને થયો આનંદ
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ આદિપુરુષનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું શીર્ષક જય શ્રી રામ રાખવામાં આવ્યું છે. આ માત્ર એક ગીત નથી, પરંતુ દેશભરના 120 કરોડ લોક?...
ફરી એક વખત પડદા પર ગોલમાલની ધમાલ!
ગોલમાલ ફિલ્મની કોમેડીને ચાહકો ખૂબ પસંદ કરે છે. ફિલ્મની કોમેડી ક્લિપ્સ આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. છેલ્લા ઘણા સમયથી લોકો ફિલ્મના આગામી પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શ?...
23-24મેએ શિંદે પ્રધાનમંડળનું વિસ્તરણ, નવા 21 મંત્રી ઉમેરાશે
મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષના બાબતે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં શિંદે-ફડણવીસ સરકારને જીવતદાન મળ્યું છે. આથી ઘણા સમયથી રાહ જોવાતી પ્રધાનમંડળના વિસ્તરણનો હવે લીલીઝંડી મળી છે. આ?...
રિઝર્વ બેન્ક સરકારને રૂ. 87,416 કરોડનું ડિવિડન્ડ ચૂકવશે
સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ પેટે કેન્દ્ર સરકારને રૂપિયા ૮૭૪૧૬ કરોડનું ડિવિડન્ડ ચૂકવવા રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડે આજે નિર્ણય લીધો હતો. આરબીઆઈ પાસેથી જંગી ડિવિડન્ડ કેન્દ્ર સરકાર મા...
સુરતઃ વેસુમાં વિધર્મીએ 12 વર્ષની કિશોરીને ભગાડી જઈને દુષ્કર્મ આચર્યું
સુરત શહેરના વેસુ વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા આધેડની 12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. હવસખોરે કિશોરીને લલચાવી ફોસલાવી ત્યાંથી ભગાડી ગયો હતો અને ...
અમિત શાહે દ્વારકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યુ, કહ્યુ-સેનાના માધ્યમથી દેશ સુરક્ષિત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેમણે દ્વારકાથી ગુજરાત પ્રવાસની શરુઆત કરી છે. અમિત શાહે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ નમાવી દર્શન કર્યા હતા. અમિત શાહે ભગવ...
ચીને કાશ્મીરને વિવાદિત વિસ્તાર ગણાવી G-20 બેઠકનો વિરોધ કર્યો, ભારતે આપ્યો જવાબ
કાશ્મીરમાં આગામી સપ્તાહમાં યોજાનારી બેઠક માટે તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો કે પાડોશી દેશ ચીને આ બેઠકનો વિરોધ કર્યો છે. શ્રીનગરમાં યોજાનારી આ બેઠકમાં G20 દેશોના લગભગ 60 પ્રતિનિધિઓ ભા?...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવ્યું શીશ, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે પ્રવ...