રાજકોટમાં સ્વસ્થ બાળક જન્મ લેશે કહીને ભુવાએ સવા લાખ પડાવ્યા, બાળક ખોડખાપણ વાળુ જન્મ્યુ
રાજકોટમાં અંધશ્રદ્ધાની વિચિત્ર ઘટના સામે આવી છે. પડધરીના ન્યારા ગામમાં એક ભૂવાએ સારૂ સંતાન જન્મ લેશે એમ કહીને વિધી કરીને પરિવાર પાસેથી એક લાખ રૂપિયાથી વધુ રકમ પડાવી લીધી હતી. પરંતુ સંતાન ખો?...
દુમાડ હાઈવે પર દારૂના નશામાં બેફામ કાર ડ્રાઈવ કરનાર ચાલક ઝડપાયો.
ફતેગંજ પોલીસની ટીમ દુમાડ હાઈવે પર ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને તેનો ચાલક કાર વાંકીચૂકી ચલાવતો હતો. પોલીસે કાર આંતરી તપાસ કરતા ચાલક દારૂના નશામ?...
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં કરાર આધારિત બાકી 78 ઉમેદવાર માટે બીજી પસંદગી યાદી પ્રસિદ્ધ કરી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત કુલ 554 વર્કરની ભરતી માટે કરવામાં આવેલી પ્રક્રિયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને હાજર થવાની સૂચના આપવામાં આવી હત?...
તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે ડાઉનલોડ કરી શકશે કોલ લેટર, 7 મે એ રાજ્યમાં યોજાશે તલાટી કમ મંત્રીની પરીક્ષા
આગામી 7 મેએ રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવાર આજે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. બપોરે 1 વાગ્યા બાદ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તલાટીની પ?...
ભારતીય તટરક્ષક દળે દરિયામાં 108 નોટિકલ માઈલ દૂર, વેપારી જહાજના ક્રૂનુ કર્યુ દિલધડક રેસ્કયુ
પોરબંદર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્રી બચાવ પેટા કેન્દ્રને 25 એપ્રિલ 2023ના રોજ રાત્રે લગભગ 11 કલાકે, વ્યાપારી જહાજ હેલનમાં કોઇ દર્દીને મેડિકલ ઇમરજન્સી ઉભી થઇ હોવાનો કૉલ મળ્યો હતો. પનામા...
રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો.
ગુજરાતમાં ભર ઉનાળાની ગરમી વચ્ચે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ ઘેરાયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુ?...
સુરતના ગોડાદરા ડિંડોલી બ્રિજ પર રોંગ સાઈડ પર સીટી બસ દોડતી હોવાનો વિડિયો વાયરલ થયો
સુરતના લિંબાયત વિસ્તારમાં ગોડદરા ડિડોલી બ્રિજ પર પાલિકાની સિટી બસ રોંગ સાઈડ પર દોડતી જોઈને લોકોમાં આશ્ચર્ય સાથે ગભરાટ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ પાલિકાની સીટી બસ રોંગ સાઈડ પર બસ દોડતી હત...
માણસામાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાડતા બે શખ્સો ઝડપાયા
માણસા : માણસા તાલુકાના ગાંધીનગરમાં મહુડી રોડ પર આવેલ દેલવાડ ગામની સીમમાં નટરાજ હોટલની બહાર પાકગમાં ગઈકાલે રાત્રે બે યુવકો હાલમાં ચાલી રહેલ આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની લાઈવ મેચ પર મોબાઈલ ?...
CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા 6 DySPની તાત્કાલિક ધોરણે બદલી
ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવતા 6 ડીવાયએસપીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. એક સાથે 6 ડિવાયએસપીની બદલી કરાતા સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. લાંબા સમયથી આ છ અધિકારી?...
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ : આજે 11 જિલ્લામાં વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ દરમિયાન શહેરના મકરબા, એસ.જી.હાઈવે સહિતના કેટલાક વિસ્?...