click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપ-કોગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી,અશોક ગહેલોત, સચિન પાયલટ, વસુંધરા રાજેને મળી ટિકીટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભાજપ-કોગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી,અશોક ગહેલોત, સચિન પાયલટ, વસુંધરા રાજેને મળી ટિકીટ
Gujarat

ભાજપ-કોગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી,અશોક ગહેલોત, સચિન પાયલટ, વસુંધરા રાજેને મળી ટિકીટ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારી જાહેર કરી છે,કોંગ્રેસ પાર્ટીની યાદીમાં સામેલ 33 નામોમાંથી 32 ઉમેદવારોના જૂના નામ છે.ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 83 ઉમેદવારો છે. અગાઉ જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં 41 ઉમેદવારો હતા. ભાજપની બીજી યાદીમાં અનુસૂચિત જાતિના 15 સભ્યોને સ્થાન મળ્યું છે. 10 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે

Last updated: 2023/10/21 at 6:24 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ સચિન પાયલટ સહિત 33 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.ટોંક વિધાનસભા બેઠક પરથી સચિન પાયલટને ટિકિટ આપી છે.કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં ચાર એસસી, ચાર એસટી અને 9 જાટ નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે.

Contents
કોંગ્રેસની રીપીટ ગેમભાજપે 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ગોવિંદ સિંહ દોતાસરા લછમનગઢથી અને મુકેશ ભાકર લાડનુંથી ચૂંટણી લડશે. બાયતુથી હરીશ ચૌધરી, માલવિયા નગરથી અર્ચના શર્મા અને નાથદ્વારાથી સીપી જોશીને ટિકિટ આપવામાં આવી છે. દિવ્યા મદેરનાને ઓસિયનમાંથી ટિકિટ મળી છે. આ સિવાય ત્રણ નેતાઓ શાંતિ ધારીવાલ, મહેશ જોશી અને ધર્મેન્દ્ર રાઠોડના નામ પાર્ટીની યાદીમાં નથી. પાર્ટીએ તેમને નોટિસ પાઠવી છે અને આ નેતાઓને લગતી બેઠકો માટે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.

કોંગ્રેસની રીપીટ ગેમ

કોંગ્રેસ પાર્ટીની યાદીમાં સામેલ 33 નામોમાંથી 32 ઉમેદવારોના જૂના નામ છે. પાર્ટીએ લલિત યાદવને મુંડાવર સીટ પરથી ઉતાર્યા છે. તેઓ છેલ્લી ચૂંટણી બહુજન સમાજ પાર્ટી ની ટિકિટ પર લડ્યા હતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં સચિન પાયલોટ જૂથના ચાર નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરાટનગર બેઠક પરથી ઈન્દ્રસિંહ ગુર્જરને, પરબતસર બેઠક પરથી રામનિવાસ ગવરિયાને અને નોહર બેઠક પરથી અમિત ચચાનને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીની આ બીજી યાદી છે, જેમાં 83 ઉમેદવારો છે. અગાઉ જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં 41 ઉમેદવારો હતા. ભાજપની બીજી યાદીમાં અનુસૂચિત જાતિના 15 સભ્યોને સ્થાન મળ્યું છે. 10 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે અને 10 અનુસૂચિત જનજાતિને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

અશોક લાહોટીના સ્થાને બીજેપીના પ્રદેશ મહાસચિવ ભજનલાલ શર્માને સાંગાનેરથી ટિકિટ આપવામાં આવી છે. સંતોષ અહલાવતને સૂરજગઢથી ટિકિટ આપવામાં આવી છે. 2013માં તેઓ સૂરજગઢથી જ વિધાનસભા જીત્યા હતા. 2019ની ચૂંટણીમાં તેણીની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવી હતી જ્યારે તે 2014માં ઝુનઝુનુથી સાંસદ બની હતી. અત્યાર સુધીમાં, રાજસ્થાનમાં કુલ 200 બેઠકોમાંથી, ભાજપે 124 (41 પ્રથમ + 83 સેકન્ડ) બેઠકો જાહેર કરી છે. 76 બેઠકો પર નામની જાહેરાત થવાની બાકી છે.

ચૌમુનથી રામલાલ શર્મા, માલવિયા નગરથી કાલીચરણ સરાફ, સાંગાનેરથી ભજનલાલ શર્મા, થાનાગાજીથી હેમસિંહ ભદાના, અજમેર દક્ષિણથી અનિતા ભડેલ અને અજમેર ઉત્તરથી વાસુદેવ દેવનાનીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 83 ઉમેદવારોમાંથી 56 સીટિંગ ધારાસભ્ય છે. માત્ર 2 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: ajmer, Ashok Gehlot, bjp goverment, BSP, Congress, Gobind Singh Dotasara, Hemsingh Bhadana, Rajasthan Assembly election, sachin pilot, Tonk assembly seat, Vasudeva Devnani, Vasundhara Raje

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 21, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 19 જાન્યુઆરીએ રિલીઝ થશે ‘Indian Police Force’, ધમાકેદાર પોસ્ટર આવ્યું સામે,
Next Article વડોદરામાં વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતને ઉજાગર કરતો સેમિનાર યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?