click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સસ્તી થશે કેન્સરની દવા અને નમકીન, જાણો હેલ્થ ઇન્શ્યોરન્સ મુદ્દે શું નિર્ણય લેવાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સસ્તી થશે કેન્સરની દવા અને નમકીન, જાણો હેલ્થ ઇન્શ્યોરન્સ મુદ્દે શું નિર્ણય લેવાયો
Gujarat

સસ્તી થશે કેન્સરની દવા અને નમકીન, જાણો હેલ્થ ઇન્શ્યોરન્સ મુદ્દે શું નિર્ણય લેવાયો

GST કાઉન્સિલની 54મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો. નાસ્તા અને કેન્સરની દવા પર લાગતા જીએસટીમાં ઘટાડો કરવામાં આવશે. જ્યારે વીમા અને ઓનલાઈન પેમેન્ટ બાબતે નિર્ણય પછીથી લેવામાં આવશે.

Last updated: 2024/09/10 at 3:15 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

GST કાઉન્સિલની 54મી બેઠક સોમવારે પૂરી થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે GST કાઉન્સિલે ઘણા સમયથી ચર્ચામાં રહેલા કેટલાક મુદ્દાઓને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. GST કાઉન્સિલે કેન્સરની દવાઓ, નાસ્તો અને ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવા પર GST ઘટાડવાની જાહેરાત કરી છે.

Contents
કેન્સરની દવાઓ પર 5 ટકા જીએસટીવીમા અને ઓનલાઈન પેમેન્ટ અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે જો રાજ્ય કે કેન્દ્ર સરકારના કાયદા હેઠળ સ્થપાયેલી કોઈપણ યુનિવર્સિટી અને સંશોધન કેન્દ્ર સરકાર અથવા ખાનગી ક્ષેત્ર પાસેથી ભંડોળ મેળવે છે, તો તેણે તેના પર કોઈ જીએસટી ચૂકવવો પડશે નહીં. ગયા મહિને અહેવાલ આવ્યો હતો કે IIT દિલ્હી સહિત અન્ય વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને સંશોધન માટેના ભંડોળ પર GST નોટિસ મળી છે. આ પછી નાણા મંત્રાલયની ભારે ટીકા થઈ રહી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ IIT દિલ્હી સહિત કુલ 7 સંસ્થાઓને ટેક્સ ડિમાન્ડની નોટિસ મોકલી હતી.

🔹#GST rate on cancer drugs reduced from 12% to 5%; aimed at reducing the overall cost of cancer treatment

🔹GST rate reduced prospectively from 18 to 12% for namkeens and savoury items

-Union Finance Minister @nsitharaman pic.twitter.com/SFNnkLz6qz

— PIB India (@PIB_India) September 9, 2024

કેન્સરની દવાઓ પર 5 ટકા જીએસટી

GST કાઉન્સિલની બેઠક બાદ રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ કહ્યું કે નમકીન પર GST હવે 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય કેન્સરની દવાઓ પર 12 ટકાના બદલે માત્ર 5 ટકા જીએસટી લાગશે. તેનાથી કેન્સરની દવાઓ ઘણી સસ્તી થશે અને દર્દીઓને રાહત મળશે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ધાર્મિક યાત્રા પર જતા વૃદ્ધ લોકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીટ શેરિંગના આધારે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરતા મુસાફરોને GSTમાંથી રાહત આપવામાં આવી છે. તેને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેનાથી કેદારનાથ, બદ્રીનાથ અને વૈષ્ણોદેવી જેવા તીર્થસ્થળો પર જનારા શ્રદ્ધાળુઓને રાહત મળશે.

GST rates on cancer drugs are being brought down. It is being reduced from 12% to 5% in order to further reduce the cost of cancer treatment.

– Smt @nsitharaman post 54th GST Council Meeting in New Delhi. pic.twitter.com/R4chu7QLH1

— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) September 9, 2024

વીમા અને ઓનલાઈન પેમેન્ટ અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે

સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં રાજ્યોના નાણા પ્રધાનો સાથે GST કાઉન્સિલની બેઠકમાં આરોગ્ય વીમા અને જીવન વીમા પ્રિમિયમ પર GST ઘટાડવા પર પણ ચર્ચા થઈ હતી. આ પછી આ મુદ્દો મંત્રીઓના જૂથ (GOM) ને મોકલવામાં આવ્યો છે. આ GOM ઓક્ટોબર 2024 સુધીમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કરશે. નવેમ્બર 2024માં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ઓનલાઈન પેમેન્ટ પર જીએસટીનો મામલો પણ ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે.

 

You Might Also Like

નવી પેટ્રોલ-ડીઝલ ટેક્સીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જાણો ક્યારે લાગુ થશે નવો નિયમ

અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ

કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક

કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે

ગુજરાતી ફિલ્મ “જલસો” ની ટીમ પોહચી ભાવનગર, આગામી ૧૩ જૂને રિલીઝ થતી આ પારીવારીક ફિલ્મ વિષે વધુ જાણકારી ફિલ્મ ના કલાકારો અને ડાયરેક્ટરે આપી

TAGGED: Cancer medicine, Directorate General of GST Intelligence, gst, GST Council Meeting, Helicopter service, Insurance and online payment, Life insurance premium, oneindia, oneindianewscom, religious pilgrimages, કેન્સરની દવા, નાણામંત્રી નિર્મલા સીતારમણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 10, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિદેશી એરલાઇન્સથી લઇને…, જાણો GST કાઉન્સિલની બેઠકમાં કઇ-કઇ ચીજવસ્તુઓમાં ટેક્સ દર વધ્યો-ઘટ્યો
Next Article પાસપોર્ટ બનાવનારા સાવધાન! વિદેશ મંત્રાલયે આપી વોર્નિંગ, એપ્લાય કરતા પહેલા આ ચેક કરી લેજો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નવી પેટ્રોલ-ડીઝલ ટેક્સીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જાણો ક્યારે લાગુ થશે નવો નિયમ
Gujarat જૂન 10, 2025
અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ
Gujarat જૂન 10, 2025
કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક
Gujarat જૂન 10, 2025
કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે
Gujarat જૂન 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?