Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Ahmedabad

418 stories Updated ઓક્ટોબર 19, 2026

રિક્ષા હડતાળ વચ્ચે AMC-AMTSનો મોટો નિર્ણય, મુખ્ય સ્ટેશનો પર વધારાની બસો તૈનાત

અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને કારણે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો, GSRTC બસ સ્ટેશન અને…

· 5 min read

અમદાવાદ રિક્ષા હડતાળ : હડતાળના બીજા દિવસે એરપોર્ટ પર મુસાફરો પરેશાન, ડબલ ભાડાની ફરિયાદ

અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા જાહેર કરવામાં આવેલી ચાર દિવસીય હડતાળનો આજે બીજો દિવસ છે. હડતાળના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્સી…

· 5 min read

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: મુસાફર સાથે ગેરવર્તણૂકના આરોપમાં 4 અધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર ફરજ બજાવતા ચાર કસ્ટમ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક મુસાફરે કસ્ટમ ચેકિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા અયોગ્ય વર્તન, બિનજરૂરી…

· 4 min read

અમદાવાદમાં AMCનો ફૂડ વિભાગ એક્શનમાં: ‘રામસન્સ’નું વધુ 555 કિલો ઘી સીઝ, 3 ફૂડ એકમોને માર્યા સીલ

અમદાવાદ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અખાદ્ય ખાદ્યપદાર્થોના વેચાણ અને અસ્વચ્છતા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના માધુપુરા વિસ્તારમાં મનપાની ટીમે દરોડો પાડીને 'રામસન્સ' બ્રાન્ડના વધુ 555 કિલો ઘીનો જથ્થો…

· 4 min read

અમદાવાદમાં સ્પાની આડમાં MD ડ્રગ્સનો કારોબાર ઝડપાયો, 212.900 ગ્રામ મેફેડ્રોન સાથે આરોપી ઝડપાયો

અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સ અને ગેરકાયદેસર નશાકારક પદાર્થોના ખરીદ-વેચાણ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. ઓઢવ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા કથિત એમડી ડ્રગ્સના વેચાણનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઓઢવ સ્થિત ‘SHR…

· 4 min read

અમદાવાદમાં 4 દિવસ રિક્ષા-ટેક્સી હડતાળ: Ola-Uber-Rapido સામે 3.70 લાખથી વધુ ચાલકોના બંધનો દાવો

અમદાવાદમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઈન એપ આધારિત પરિવહન સેવાઓ સામે રિક્ષા અને ટેક્સી ચાલક સંગઠનોએ મોટું આંદોલન શરૂ કર્યું છે. વિવિધ રિક્ષા-ટેક્સી યુનિયનો દ્વારા 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર 2026 સુધી ચાર દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સંગઠનોનું…

· 5 min read

અમદાવાદમાં બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ: ₹10 હજારમાં 14 વર્ષના કિશોરનો સોદો, 3 સગીરોનું રેસ્ક્યુ

અમદાવાદમાં સગીર બાળકોના અપહરણ, માનવ તસ્કરી અને બળજબરીથી મજૂરી કરાવવાના ગંભીર કેસનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણ સગીર બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. આ મામલે પોલીસે…

· 3 min read

Ahmedabad Railway Station: ચાલુ ટ્રેનમાં ચડતાં મુસાફરનો પગ લપસ્યો, રેલવે કર્મચારી મહેશ પરમારે જીવ બચાવ્યો

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતાં ટળી ગઈ છે. જબલપુર-વેરાવળ એક્સપ્રેસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલા આધેડ વયના મુસાફરનો અચાનક પગ લપસી જતાં તેઓ ચાલતી ટ્રેન સાથે લટકી ગયા હતા. મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે સરકી જાય તે પહેલાં…

· 3 min read

અમદાવાદમાં 21મો EXCEED Environment, HR and CSR Award 2026 યોજાયો

અમદાવાદના મોટેરા ખાતે પર્યાવરણ સંરક્ષણ, માનવ સંસાધન વિકાસ અને કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે ‘એક કામ દેશ કે નામ’ સંસ્થા દ્વારા ‘21મો EXCEED Environment, HR and CSR Award & Conference 2026’…

· 5 min read

અમદાવાદમાં ‘લો ફેટ પનીર’નું મોટું કૌભાંડ ઝડપાયું: લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો સીઝ, રાજસ્થાનથી આવ્યો હોવાનો ખુલાસો

ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ સામે રાજ્ય સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યા બાદ અમદાવાદમાં શંકાસ્પદ લો ફેટ પનીરના જથ્થા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાંકરિયા ગાર્ડન નજીક આવેલા કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે…

· 3 min read