વિશ્વ ઉમિયાધામમાં 7,600 દીવડાથી ભવ્ય દીપોત્સવ, CM ભૂપેન્દ્ર પટેલે મધરાતે કરી મહાઆરતી
અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ પરિસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભક્તિ, દિવ્યતા અને દેશભક્તિના રંગે રંગાયું હતું. વડાપ્રધાનના જન્મદિવસને વિશેષ રીતે ઉજવવા માટે વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય દીપોત્સવ અને મા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર…










