Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Chhota Udaipur

14 stories Updated ઓગસ્ટ 27, 2026

Kavant Gher Mela: ગુજરાતના આદિવાસી સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય ઓળખ, કવાંટ ગેર મેળા પર ટપાલ ટિકિટ જાહેર

ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરા અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાના પ્રયાસરૂપે છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાતા પ્રસિદ્ધ Kavant Gher Mela પર વિશેષ ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે. Bhupendra Patel, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરમાં આ મેળાની સાંસ્કૃતિક મહત્તાને…

· 2 min read

નસવાડીની રામાપ્રસાદી શાળામાં ‘રામરાજ્ય’: 53 બાળકો રઝળ્યા, ‘ગુલ્લીબાજ’ શિક્ષક બે દિવસથી ગાયબ

ગુજરાત સરકાર શિક્ષણ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હકીકત કંઈક જુદી જ દેખાઈ રહી છે. નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી એકમાત્ર શિક્ષક ગેરહાજર રહેતા 53 બાળકોનું ભવિષ્ય અંધારામાં મુકાયું…

· 3 min read

છોટા ઉદેપુર : ગેરકાયદેસર ખનિજ પ્રવૃત્તિ સામે કલેક્ટર ગાર્ગી જૈનની કડક કાર્યવાહી, દંડ વસુલાતમાં બમણો વધારો

છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન, વહન અને ખનીજના સંગ્રહ સામે જિલ્લા પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. કલેક્ટર ગાર્ગી જૈનની દિશાનિર્દેશ હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે કાર્યવાહી તેમજ દંડ વસુલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો…

· 2 min read

ગુજરાતમાં વધુ એક વાઘની એન્ટ્રી? પંજાના નિશાન મળી આવતા ચર્ચા જાગી

ગીરના ડાલામથ્થા એશિયાઈ સિંહોને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામનાર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વાઘની હાજરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યમાં થોડા દિવસો પહેલાં એક વાઘના વસવાટની પુષ્ટિ થયા પછી આ વિસ્તારમાં વધુ એક…

· 4 min read