Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Gujarat

17,624 stories Updated ઓક્ટોબર 19, 2026

બહેનના પ્રેમલગ્નની અદાવતમાં બનેવીની હત્યાનો આરોપ, વિમલ વાણીયા હત્યા કેસમાં કમલેશ ઘાંઘળ ઝડપાયો

રાજકોટના ભક્તિનગરમાં વિમલ વાણીયાની હત્યા કેસમાં મુખ્ય આરોપી કમલેશ ઘાંઘળની ધરપકડ. બહેનના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નની જૂની અદાવત અને RC બુક અંગે પોલીસ તપાસમાં ખુલાસા.

· 8 min read

ગરબામાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિહિપ ગુજરાતનું નિવેદન : ‘માતાજીમાં શ્રદ્ધા ન હોય તેનું ગરબામાં કોઈ કામ નથી’

ગરબાને મા જગદંબાની આરાધનાનું માધ્યમ ગણાવ્યું; હિન્દુ નામ કે પહેરવેશ ધારણ કરીને પ્રવેશ કરાતો હોવાનો દાવો, આયોજકોની જાહેરાતને આવકારી

· 3 min read

સુરતની કિરણ મેડિકલ કોલેજના ગરબામાં બિનહિન્દુ યુવકો કેમ? VHP-બજરંગ દળે ઉઠાવ્યા સવાલ!

સુરતના ઓલપાડમાં કિરણ મેડિકલ કોલેજના નવરાત્રી ગરબામાં બિનહિન્દુ યુવકોની હાજરીને લઈને વિવાદ, VHP-બજરંગ દળે ઉઠાવ્યા સવાલ!

· 4 min read

દિયોદર APMC ચૂંટણી પરિણામ : વેપારી વિભાગમાં ભાજપનો દબદબો, 3 બેઠકો પર જીત

વાવ-થરાદ જિલ્લાના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતી દિયોદર એપીએમસી (APMC) ની ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે.

· 6 min read

ભરૂચમાં રિએક્ટર બ્લાસ્ટથી 5 મોત, 1 કિમી દૂર સુધી ઉડ્યા લોખંડના ટુકડા

ભરૂચના વાગરા-સાયખા GIDCમાં સેનઝીલ ફાર્મા બ્લાસ્ટ બાદ ધ્રૂજાવી દેતા દ્રશ્યો. 1 કિમી દૂર રિએક્ટરનો ટુકડો ટ્રેક્ટરના ટાયરમાં ઘૂસ્યો, આસપાસની કંપનીઓમાં ભારે તારાજી.

· 8 min read

રાજકીય દાનની આડમાં ટેક્સ ચોરીનો આરોપ! અમદાવાદમાં ‘આમ જનમત પાર્ટી’ સહિત 7 સામે ફરિયાદ

અમદાવાદમાં આમ જનમત પાર્ટી સાથે જોડાયેલા ₹843.97 કરોડના શંકાસ્પદ રાજકીય દાન વ્યવહારો અંગે CID ક્રાઇમે FIR નોંધી. ₹250 કરોડના કરનુકસાનની આશંકા.

· 9 min read

સુરતમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આરોપ! પશુઓનું ટોનિક બાળકોની દવા તરીકે વેચતો મેડિકલ સંચાલક ઝડપાયો

સુરતના ગોપીપુરામાં પશુઓનું Liv.52 સપ્લિમેન્ટ બાળકોના ડ્રોપ્સ તરીકે વેચાતું હોવાનો આરોપ. SOG અને FDCAના દરોડામાં ₹31,195નો મુદ્દામાલ જપ્ત, સંચાલક ઝડપાયો.

· 9 min read

નવરાત્રિ પર્વ નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા ‘સાધના અને નવરાત્રિના મહત્ત્વ’ પર વિશેષ પ્રવચન સંપન્ન!

૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે ૮:૦૦ દરમિયાન પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક ગાંધીનગરમાં 'સનાતન સંસ્થા' દ્વારા એક વિશેષ આધ્યાત્મિક પ્રવચનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૫૪ જેટલા જિજ્ઞાસુ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને વક્તવ્યનો લાભ ઉઠાવ્યો હતો. આ પ્રવચનમાં સનાતન…

· 2 min read

CM ભૂપેન્દ્ર પટેલે 101 નવા કેન્દ્રોનું કર્યું ઈ-લોકાર્પણ, 34 જિલ્લામાં માત્ર ₹5માં મળશે ભોજન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 28 જિલ્લાઓમાં 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું. હવે 34 જિલ્લામાં 394 કેન્દ્રો પરથી માત્ર ₹5માં પૌષ્ટિક ભોજન મળશે.

· 9 min read

ગ્યાસુદ્દીન શેખનો કથિત ઓડિયો વાયરલ : ‘કાફિર’ અને બ્રાહ્મણ સમાજ અંગેના ભાષાપ્રયોગથી વિવાદ

અમદાવાદ કોંગ્રેસના પૂર્વ વિધાયક ગ્યાસુદ્દીન શેખ અને એક સ્થાનિક નેતા વચ્ચેની કથિત ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ. ઓડિયોમાં બ્રાહ્મણ સમાજની વ્યક્તિને અપશબ્દો કહ્યાનો ઉલ્લેખ.

· 3 min read