Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

Mehsana

26 stories Updated સપ્ટેમ્બર 17, 2026

ખ્રિસ્તીઓ અને મુસ્લીમોને સીધી રીતે જોડવાની જરૂર નથી, બંનેનું લક્ષ્ય હિન્દુઓને ઓછા કરવાનું છે: નીતિન પટેલ

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ખ્રિસ્તીઓની વસતી વધી રહી છે. હિન્દુઓને ફોસલાવીને ધર્માતરણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આપણી વસતી ઘટતી…

· 2 min read

વિકાસ કાર્યોની કામગીરી નિહાળવા વગર પોલીસ બંદોબસ્તે DYCM હર્ષ સંઘવી પહોંચ્યા વડનગર

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં વડનગરની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશે સ્થાનિક વહીવટી તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે મુલાકાત દરમિયાન કોઈ પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી જોવા મળી ન હતી. કોઈપણ પ્રકારની સુરક્ષા…

· 2 min read

અનંત અનાદિ વડનગર : ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ

વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ: માત્ર ગૌશાળા નહીં, અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા બનશે વૃંદાવન ગૌચર પાર્ક ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વતન બનશે ગૌસેવાનું તીર્થધામ, ગાય આધારિત ગ્રામીણ વિકાસનું બનશે આદર્શ મૉડલ ગાંધીનગર, 1 નવેમ્બર 2025 ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઐતિહાસિક શહેર વડનગર હવે…

· 5 min read

મહેસાણાના વિસનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, 5 નરધમોએ કિશોરીને પીખી નાખી

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવારે રાત્રે ચાલવા નીકળી હતી. તે સમયે પવન ઠાકોર અને…

· 3 min read

પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત

મહેસાણાની દૂધસાગર ડેરીએ તેની 65મી સાધારણ સભા દરમિયાન પશુપાલકો માટે અનેક મહત્વપૂર્ણ અને કલ્યાણકારી જાહેરાતો કરીને આર્થિક રાહતનો મહામાર્ગ ખોલ્યો છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જાહેરાત કરી કે ડેરી પશુપાલકોને રૂ. 437 કરોડનો ભાવ ફેર વધારો આપશે, જે દૂધના ઉત્પાદન…

· 2 min read

કડીમાં કમળ ખીલ્યું, ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત

ગુજરાતની કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય નોંધાવ્યો છે, જ્યાં પાર્ટીના વફાદાર અને વરિષ્ઠ નેતા રાજેન્દ્ર ચાવડાએ રેકોર્ડ તોડ જીત મેળવી છે. આ જીત માત્ર ભાજપ માટે નહીં પરંતુ કડીની રાજકીય વૃત્તિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજેન્દ્ર ચાવડા…

· 3 min read