Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Mehsana

26 stories Updated સપ્ટેમ્બર 17, 2026

ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI Tag : ગુજરાતના મસાલા, ખેડૂતો અને વેપારને મળશે વૈશ્વિક ઓળખ

ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા માટે ગૌરવની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારત સરકારની Geographical Indications Registryએ વિશ્વપ્રસિદ્ધ ‘Unjha Jeera’ અને ‘Unjha Fennel’ને સત્તાવાર રીતે Geographical Indication—GI Tag આપ્યો છે. Intellectual Property Indiaની GI Registryમાં બંને ઉત્પાદનો અનુક્રમે નોંધણી ક્રમાંક…

· 10 min read

મહેસાણામાં પ્રેરણાદાયક જીત : પટાવાળાથી કોર્પોરેટર બનેલા રમેશભાઈ ભીલએ રચ્યો ઇતિહાસ

ગુજરાતના મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી 2026માં વોર્ડ નંબર 13નું પરિણામ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. Bharatiya Janata Party (BJP) ના જિલ્લા કાર્યાલય ‘કમલમ’માં છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલે ભવ્ય વિજય મેળવી કોર્પોરેટર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું…

· 2 min read

મહેસાણા મનપા ચૂંટણીમાં હિંસક અથડામણ, ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીથી હત્યા

મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય તણાવ હિંસામાં ફેરવાયો છે. વોર્ડ નં. 4 વિસ્તારમાં થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના હુમલામાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત…

· 2 min read

માણસામાં ભાજપનો દબદબો : અમિત શાહના વતનમાં જિલ્લા-તાલુકા પંચાયતની અનેક બેઠકો બિનહરીફ કબ્જે

ગુજરાતના માણસામાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ ચૂંટણી પહેલાં જ મજબૂત રાજકીય પકડ દર્શાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વતન એવા આ વિસ્તારમાં ભાજપે અનેક બેઠકો બિનહરીફ જીતીને વિરોધ પક્ષોને મોટો ઝટકો આપ્યો છે. હાલ સુધીમાં માણસાની 3 જિલ્લા…

· 2 min read

મહેસાણાના કડીમાં ગૌવંશ કતલનો મામલો ગરમાયો, 15-20 ગાયોના અવશેષ મળ્યાનો દાવો

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલદેશણ રોડ નજીક 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગૌરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી કતલ કરેલી હાલતમાં બે ગાયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં…

· 3 min read

હિંમતનગરમાં જ્વેલર્સના મુસ્લિમ કર્મચારીઓ દ્વારા સગીરાને ફસાવવાનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આરોપી ઝડપાયા

હિંમતનગરમાં એક ગંભીર ઘટનામાં જ્વેલરી શોરૂમમાં કામ કરતા ત્રણ વ્યક્તિઓએ ગ્રાહકો પાસેથી મેળવેલી વ્યક્તિગત માહિતીનો દૂરઉપયોગ કરીને સગીરાને ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી જેલમાં મોકલી આપ્યા છે. આ ઘટના બાદ વ્યક્તિગત…

· 3 min read

કડીમાં પત્રકાર પર હુમલો : મુનાફ-ઇમ્તિયાઝ-ફારૂક સહિત 9 વિરુદ્ધ FIR, 6ની ધરપકડ

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 26 જાન્યુઆરીના રોજ એક ગંભીર હુમલો બની ગયો હતો, જેમાં હિંદુ પત્રકાર ધવલભાઈ ગજ્જર પર બાલાપીર દરગાહના વિસ્તારમાં કેટલાક મુસ્લિમ શખ્સોએ હુમલો કર્યો. ધવલભાઈ પોતાના મિત્ર ઈસ્માઈલ ઘાંચીની ‘બાલાપીર ફ્રાય સેન્ટર’ દુકાન પર ઊભા હતા, ત્યારે…

· 3 min read

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર

વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં શનિવારથી કલા અને સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 17 અને 18 જાન્યુઆરી દરમિયાન બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ–2026’નું ભવ્ય…

· 3 min read

વિદેશી પક્ષીઓનો થોળમાં કલરવ, 60 હજારથી વધુ પક્ષીઓનો મેળાવડો

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં યાયાવર અને વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડી તાલુકાના થોળ તળાવમાં છેલ્લા બે મહિનાથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા આકર્ષક વિદેશી પક્ષીઓનો વિશાળ…

· 4 min read

‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે આયોજિત ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં મુખ્ય અતિથિ તરીકે…

· 3 min read