Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 33°C

Surat

184 stories Updated ઓક્ટોબર 19, 2026

સુરત પોલીસે નકલી APK સાયબર નેટવર્કનો કર્યો પર્દાફાશ, 18 વર્ષીય યુવક ઝડપાયો

સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસે નકલી બેંકિંગ અને સરકારી એપ્લિકેશન મારફતે દેશભરમાં લોકોને નિશાન બનાવતા એક મોટા આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઉત્તર પ્રદેશના રહેવાસી 18 વર્ષીય રોહિત વિરેન્દ્રસિંહ શાક્યની કાનપુરની એક હોટેલમાંથી ધરપકડ કરી છે. પોલીસના…

· 11 min read

સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ, તાપી કોઝવે ઓવરફ્લો, ઉકાઈ ડેમની સપાટી 313.14 ફૂટે પહોંચી

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે સુરત શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અતિભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે…

· 8 min read

સુરતના વરાછા ફ્લાયઓવર પર ભયાનક અકસ્માત: ટ્રક પાછળ બાઈક ઘૂસતા યુવકનું ઘટનાસ્થળે મોત

શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પર આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ…

· 2 min read

સુરતમાં BNIના 10મા બિઝનેસ કોન્ક્લેવનો ભવ્ય પ્રારંભ, હર્ષ સંઘવીએ કહ્યું—ગુજરાત બનશે સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટરનું હબ

સુરતના સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે BNI ગ્રેટર સુરતના 10મા બિઝનેસ કોન્ક્લેવનો શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ ભવ્ય પ્રારંભ થયો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બે દિવસીય બિઝનેસ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 18…

· 13 min read

સુરતમાં 13 વર્ષની બાળકીની છેડતી કેસમાં રિક્ષાચાલક દોષિત, પોક્સો કોર્ટે ફટકારી 2 વર્ષની કેદ

સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક મોહમ્મદ સઈદખાન ઉર્ફે ફરીદખાન પઠાણને 13 વર્ષની સગીર બાળકીની છેડતીના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને બે વર્ષની સખત કેદની સજા સાથે ₹15,000નો દંડ પણ ફટકાર્યો છે. આ કેસ વર્ષ 2024નો…

· 3 min read

સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો : 16માંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય

દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે જંગી વિજય મેળવ્યો છે. જાહેર થયેલાં પરિણામો પ્રમાણે કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોની જીત થઈ…

· 7 min read

ગુજરાતમાં ફરી સક્રિય થયો મેઘરાજા: 24 કલાકમાં 98 તાલુકામાં વરસાદ, રાજકોટના પડધરીમાં સૌથી વધુ 2.24 ઈંચ

ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામતા અનેક જિલ્લાઓમાં ખેડૂતો અને નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લા 24…

· 2 min read

સુરત : પૂરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું મોટું પેકેજ, ₹7,500થી ₹1 લાખ રોકડ સહાય અને લોન પર 7% વ્યાજ રાહત

જુલાઈ 2026માં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં રહેણાંક મકાનો, લારી-રેકડી, નાની દુકાનો અને મોટા વ્યાપારી એકમોને વ્યાપક નુકસાન થયું હતું. અસરગ્રસ્ત લોકોના વેપાર-ધંધાને ફરી શરૂ કરવામાં મદદ મળે તે માટે ગુજરાત સરકારે વ્યાપારી અને…

· 10 min read

સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં રજૂ કરી કથિત વોટ્સએપ ચેટ, કમિશનરના આદેશથી કાર્યવાહી કર્યાનો દાવો

સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલી વિવાદાસ્પદ ડિમોલિશન કાર્યવાહીના કેસમાં નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાના સસ્પેન્શનને પડકારતાં મ્યુનિસિપલ કમિશનર સાથે થયેલી કથિત વોટ્સએપ વાતચીતના સ્ક્રીનશૉટ રજૂ કર્યા છે.…

· 9 min read

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર : સુરતમાં 14 ઇંચ વરસાદ, પલસાણામાં 18.19 ઇંચ સાથે જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં આશરે 14 ઇંચ જેટલો ધમધોખાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર…

· 4 min read