Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 32°C

Surat

184 stories Updated ઓક્ટોબર 19, 2026

સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી

સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહી તે સમયે કરવામાં આવી છે જ્યારે સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી…

· 4 min read

સુરતમાં પકડાયેલા 129 બાંગ્લાદેશીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

સુરત પોલીસે ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડેલા 129 બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર ઘૂસણખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસમાં ખુલ્યું છે કે બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ માટે સરહદી વિસ્તારોમાં કાર્યરત એજન્ટો મુખ્ય ભૂમિકા ભજવતા…

· 3 min read

કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવા માટે આજે સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી કમલમ બારડોલી ખાતે ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા…

· 3 min read

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિર ખાતે એક વિશેષ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 47 જેટલા આદિવાસી પરિવારોની વૈદિક પરંપરા મુજબ ઘર વાપસી કરાવવામાં…

· 3 min read

સુરતની 12 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા મારફતે જાળમાં ફસાવી અજમેર લઈ ગયો અરમાન, દુષ્કર્મનો આરોપ

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી સોશિયલ મીડિયા અને સગીર બાળકોની સુરક્ષા અંગે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. અહીં રહેતી 12 વર્ષની સગીર બાળકી Instagramનો ઉપયોગ કરતી હતી, જ્યાં તેની ઓળખાણ 26 વર્ષીય અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક નામના યુવક સાથે થઈ…

· 3 min read

સુરતમાં EV શો-રૂમમાં ભીષણ આગ : 15થી વધુ વાહનો બળીને ખાખ, એપોલો ફાર્મસી અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી આગ

સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં બુધવાર, 18 જૂનના રોજ સવારે મોટી આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક અને BAPS હોસ્પિટલ પાસે આવેલી કોમર્શિયલ દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ…

· 3 min read

સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, SMC કચેરીમાં સર્ચ ઓપરેશન

ગુજરાતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકા (SMC)ની મુખ્ય કચેરીને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ધમકી મળ્યા બાદ…

· 3 min read

સુરત નાસીર નગર ડિમોલિશન વિવાદ : ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો ફગાવ્યા, મનપાના અધિકારીએ આપી સ્પષ્ટતા

સુરતના નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન વિવાદને લઈને હવે સુરત મહાનગરપાલિકા (SMC) તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા આ મામલે મનપાના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે મીડિયા સમક્ષ આવીને પાલિકાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે…

· 4 min read

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, SMC અને પોલીસના નિવેદનોમાં વિરોધાભાસ

સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશનનો મામલો હવે કાનૂની અને વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. મે મહિનાના અંતમાં વિસ્તારમાં કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જેના પગલે અસરગ્રસ્ત રહીશોએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મામલાની…

· 4 min read

‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ : ઇંધણ બચતના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેતા સુરતીઓ ‘વિશ્વ પર્યાવરણ દિને’ સુરતનાં આંગણે મહેમાન બનેલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અનોખી પહેલ કરવામાં આવી હતી. આ બેવડા અવસરને યાદગાર બનાવવા તેમજ મધ્ય-પૂર્વના…

· 1 min read