Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 22, 2026 Ahmedabad 31°C

Surat

184 stories Updated ઓક્ટોબર 19, 2026

સુરત મનપા ચૂંટણીમાં AAPને ઝટકો : મનોજ સોરઠિયા 6000 મતોથી પરાજિત, ભાજપની પેનલ વિજેતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, જેમાં રાજ્યભરમાં 9000થી વધુ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. મહાનગરોમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકા પર સૌની નજર છે, જ્યાં 30 વોર્ડની 120 બેઠકોના પરિણામો ધીમે ધીમે સામે આવી…

· 2 min read

સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026’: ટેક્સટાઈલ ઉદ્યોગને મળશે વૈશ્વિક ઉછાળો, રોકાણ માટે ખુલશે નવા દ્વાર

દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે 1 અને 2 મે 2026ના રોજ ઑરો યુનિવર્સીટી ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ યોજાવાની છે. આ કોન્ફરન્સથી ખાસ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોટા પાયે રોકાણ આકર્ષાવાની સાથે વૈશ્વિક ખરીદદારો અને સ્થાનિક ઉત્પાદકો વચ્ચે…

· 3 min read

સુરત અલથાણ છેડતી કેસમાં નવો વળાંક, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકીય કાવતરાની ચર્ચા તેજ

સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના કેસમાં હવે નવો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ઓડિયો ક્લિપના આધારે આ સમગ્ર ઘટનાને રાજકીય કાવતરું ગણાવવાની ચર્ચા તેજ બની છે. આ મામલે Aam Aadmi…

· 3 min read

સુરતના લાલગેટમાં ચોંકાવનારી ઘટના : 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય, કિશોર વિરુદ્ધ POCSO હેઠળ કેસ

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી બાળ સુરક્ષાને ઝંઝોળી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક મસ્જિદના બાથરૂમમાં 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે 15 વર્ષીય કિશોર વિરુદ્ધ POCSO Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો…

· 2 min read

સુરત અલથાણમાં સગીરાની છેડતીનો કેસ : આરોપીની ધરપકડ, POCSO હેઠળ FIR

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 24 એપ્રિલની રાત્રે સગીરાની છેડતીની ઘટના સામે આવતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાને એક વ્યક્તિએ રસ્તામાં રોકી અશ્લીલ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ હિંમતપૂર્વક ચીસો પાડતા આસપાસના લોકો તુરંત દોડી…

· 2 min read

સુરતમાં AAP પર ટિકિટ માટે પૈસા લેવાનો આરોપ : ₹18 લાખની માંગણીનો વીડિયો વાયરલ, પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સામે ટિકિટ આપવાના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ નં. 1-2ના પ્રભારી ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની માંગણી અને…

· 2 min read

સુરતના સારોલીમાં 3 વર્ષની બાળકી સાથે દુરાચાર, આરોપી ઝડપાયો

સુરત શહેરના સારોલી વિસ્તારમાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુરાચારની ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. સારોલી પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનને ધરપકડ કરી છે. ઘટનાની વિગત :…

· 2 min read

સુરત જિલ્લાના માંડવીમાં AAPને ઝટકો, ઉમેદવાર રાજેશ ચૌધરી ભાજપમાં જોડાયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત જિલ્લોમાંથી એક મોટું રાજકીય પરિવર્તન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા AAPને મોટો ફટકો પડ્યો છે. માંડવી તાલુકાની સથવાવ તાલુકા પંચાયત બેઠક પર આ ફેરફારને…

· 2 min read

Surat: AAPના ₹1.25 કરોડના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 મહિનામાં દિલ્હીથી આશરે ₹1.25 કરોડનું ફંડ આંગડિયા મારફતે સુરત મોકલવામાં આવ્યું…

· 3 min read

સુરતમાં ‘જિમ ટ્રેનર બ્લેકમેઇલ’ કેસ : પાલ-સિટીલાઇટ વિસ્તારમાં મહિલાને ફસાવી 5 લાખની ખંડણી માંગનાર આરોપીની ધરપકડ

સુરતના પાલ અને સિટીલાઇટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જિમ ટ્રેનર દ્વારા એક પરણિત મહિલાને ફસાવી બ્લેકમેઇલ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે આરોપી શબ્બીર અસગર ટ્રંકવાલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. માહિતી અનુસાર, પાલ…

· 3 min read