click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરત અલથાણમાં સગીરાની છેડતીનો કેસ : આરોપીની ધરપકડ, POCSO હેઠળ FIR
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરત અલથાણમાં સગીરાની છેડતીનો કેસ : આરોપીની ધરપકડ, POCSO હેઠળ FIR
GujaratSurat

સુરત અલથાણમાં સગીરાની છેડતીનો કેસ : આરોપીની ધરપકડ, POCSO હેઠળ FIR

સુરતમાં આવેલ અલથાણ વિસ્તારમાં ગતરોજ એક હિંદુ સગીરાની છેડતીની અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હજારોની સંખ્યામાં રોષે ભરાયેલા સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેમણે આરોપી મોહમ્મદ અઝીઝ ઇલિયાઝને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.

Last updated: 2026/04/25 at 12:26 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીનો કેસ
  • આરોપી ઘટના સ્થળે જ પકડાયો
  • ભીડના રોષથી તંગ પરિસ્થિતિ
  • પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી, આરોપી કસ્ટડીમાં
  • POCSO એક્ટ હેઠળ FIR નોંધાઈ
  • 70-80 પોલીસ જવાનો તહેનાત, પરિસ્થિતિ કાબૂમાં

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 24 એપ્રિલની રાત્રે સગીરાની છેડતીની ઘટના સામે આવતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાને એક વ્યક્તિએ રસ્તામાં રોકી અશ્લીલ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ હિંમતપૂર્વક ચીસો પાડતા આસપાસના લોકો તુરંત દોડી આવ્યા અને આરોપીને પકડી લીધો.

Contents
ઘટના કેવી રીતે બની?ભીડનો રોષ અને તંગ સ્થિતિસોશિયલ મીડિયા બાદ વધ્યો તણાવપોલીસની કાર્યવાહી અને સત્તાવાર નિવેદનપરિવાર તરફથી આભાર

ઘટના કેવી રીતે બની?

અહેવાલ મુજબ, રાત્રે આશરે 8:15 વાગ્યે એટલાન્ટા મોલ નજીકથી સગીરા પસાર થઈ રહી હતી ત્યારે:

  • આરોપીએ સગીરાનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો
  • સગીરાએ ચીસો પાડતાં સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા
  • આરોપીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો

આ ઘટનાથી વિસ્તારમાં તરત જ તણાવ ફેલાયો.

#WATCH | Gujarat: Surat ACP R Desai says, "Today, in Surat's Althan police station, a girl was returning from her tuition, and a man tried to assault her. People gathered, caught him and called the PCR… Legal action was taken after the girl's complaint. No one was… https://t.co/u9TDlCrC4s pic.twitter.com/x1f35TAllo

— ANI (@ANI) April 25, 2026

ભીડનો રોષ અને તંગ સ્થિતિ

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા:

  • પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપીને માર મારાયો
  • પોલીસ વાનમાં બેસાડ્યા બાદ પણ ભીડનો રોષ શાંત ન થયો
  • કેટલાક લોકોએ આરોપીને ફરી બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો

પોલીસે મહેનત કરીને આરોપીને સુરક્ષિત રીતે કસ્ટડીમાં લીધો.

સોશિયલ મીડિયા બાદ વધ્યો તણાવ

ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતા:

  • વિવિધ સમાજ અને સંગઠનો મોટી સંખ્યામાં એકત્ર થયા
  • પોલીસ સ્ટેશન સુધીના આશરે 3 કિમી વિસ્તારમાં ભારે ભીડ
  • ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ
  • લોકો દ્વારા સૂત્રોચ્ચાર અને કડક કાર્યવાહી ની માંગ

પોલીસની કાર્યવાહી અને સત્તાવાર નિવેદન

નિધિ ઠાકુર (DCP)એ જણાવ્યું કે:

  • આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે
  • પીડિતાની ફરિયાદના આધારે POCSO Act હેઠળ FIR નોંધાઈ
  • વાલીઓ અને શિક્ષકોની હાજરીમાં કાર્યવાહી પૂર્ણ

એસીપી આર. દેસાઈએ ઉમેર્યું કે:

  • સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી આરોપીને પોલીસને સોંપ્યો
  • પરિસ્થિતિ કાબૂમાં લેવા 70-80 પોલીસ જવાનો તહેનાત
  • ભીડ પર લાઠીચાર્જ થયો હોવાનો ઇનકાર

પરિવાર તરફથી આભાર

પીડિતાના પરિવારને સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા હતા. પીડિતાની માતાએ સ્થાનિક લોકો અને સમાજના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

TAGGED: @india, Althan Incident News, Breaking news, crime news, gujarat, Gujarat Crime, Gujarat law and order, gujarati news, India Crime Breaking, india news, latest news, Law and order, Minor Girl Harassment Gujarat, news channel in india, oneindianews, oneindianewsgujarat, POCSO, POCSO Case Surat, Politics, posco act, surat, Surat Althan Molestation Case, Surat crime news, surat police, Surat police action, Surat Police FIR, Surat police investigation, top news, top news channel, topnews, અલથાણ ઘટના સમાચાર, કાયદો અને વ્યવસ્થા, ક્રાઇમ ન્યૂઝ, ગુજરાત કાયદો અને વ્યવસ્થા, ગુજરાત ક્રાઇમ, પોક્સો, પોક્સો કેસ સુરત, બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ભારત ક્રાઇમ બ્રેકિંગ, ભારત સમાચાર, સગીર છોકરીનું ઉત્પીડન ગુજરાત, સુરત, સુરત અલથાણ છેડતી કેસ, સુરત ક્રાઇમ ન્યૂઝ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 25, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત સ્થાનિક ચૂંટણી પહેલાં AAPને ઝટકો, કન્ટેન્ટ ચોરી મામલે સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક
Next Article RBIનો કડક નિર્ણય : પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડનું લાયસન્સ રદ, કામગીરી બંધ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?