સુરત AAP નેતા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મની ફરિયાદ, ધમકીના આક્ષેપથી રાજકીય માહોલ ગરમાયો
સુરતના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તા કાળુ ચતુરભાઈ વઘાસિયા સામે પરિણીત મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દુષ્કર્મ, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં…










