Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Vadodara

77 stories Updated સપ્ટેમ્બર 23, 2026

વડોદરા : નવરાત્રિમાં 16 વર્ષીય સગીરા પર ગેંગરેપ, સ્પેશિયલ POCSO કોર્ટે પાંચેય આરોપીઓને દોષી ઠેરવ્યા

વડોદરાના બહુચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો આવ્યો છે. ઑક્ટોબર 2024માં નવરાત્રિ દરમિયાન 16 વર્ષીય સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં વડોદરાની સ્પેશિયલ POCSO કોર્ટે પાંચેય આરોપીઓને દોષી ઠેરવ્યા છે. ગુરુવાર, 20 ઑગસ્ટ 2026ના રોજ કોર્ટે પુરાવા, મેડિકલ રેકોર્ડ, સાક્ષીઓની…

· 7 min read

સંસ્કારી નગરી વડોદરા ખાતે ૮૦માં સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી

સંસ્કારી નગરી વડોદરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ધ્વજારોહણ બાદ તેમણે ઉપસ્થિત નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ…

· 7 min read

વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન

વડોદરા શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય રીતે યોજાઈ હતી. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે…

· 4 min read

વડોદરામાં MD ડ્રગ્સ વેચાણના દાવાથી ચર્ચામાં આવેલી તમન્ના સૈયદ 7 દિવસના રિમાન્ડ પર, પોલીસ તપાસ તેજ

સોશિયલ મીડિયા પર વડોદરા શહેરમાં MD ડ્રગ્સની ખુલ્લેઆમ વેચાણ થતી હોવાનો દાવો કરીને ચર્ચામાં આવેલી તમન્ના સૈયદને વડોદરા શહેર પોલીસે સાત દિવસના રિમાન્ડ પર લીધી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલે ભારે ચર્ચા સર્જાઈ હતી. હવે…

· 5 min read

માંજલપુરના ધારાસભ્ય તરીકે સતીષ પટેલે લીધા શપથ, ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ફરી પૂર્ણ

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર સતીષ પટેલે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિમાં તેમને સત્તાવાર રીતે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સતીષ પટેલના શપથ સાથે હવે ગુજરાત…

· 4 min read

વડોદરા : ગોત્રીની યુવતીનો મીરાન કાદરી પર લગ્નની લાલચ આપી છેતરપિંડીનો આરોપ, પરિણીત હોવાની વાત છુપાવ્યાનો દાવો

વડોદરા શહેરમાં એક હિન્દુ યુવતીએ મીરાન કાદરી નામના શખ્સ સામે લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી છેતરપિંડી અને શોષણ કર્યાના ગંભીર આરોપ લગાવતા મામલો ચર્ચામાં આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીનો દાવો છે કે આરોપીએ તેની સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન…

· 4 min read

વડોદરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત : 320 લોકોનું સ્થળાંતર, 150 વિદ્યાર્થીઓને મધરાતે બચાવાયા

વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, માર્ગો બંધ થવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સ્થિતિ સર્જાઈ છે. સામાન્યથી ભારે વરસાદને કારણે નદી-નાળા અને કોઝવેમાં પાણીની આવક વધી છે, જ્યારે કેટલાક ગ્રામ્ય માર્ગો…

· 10 min read

વડોદરાની હોટલમાં રોકાયા હતા જૈશના શંકાસ્પદ સભ્યો, ગુજરાત ATSએ આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન

વડોદરામાં પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા કથિત નેટવર્કની તપાસમાં ગંભીર વિગતો સામે આવી રહી છે. તપાસ એજન્સીના દાવા મુજબ ધરપકડ કરાયેલા આરોપી અહમદ અબ્દુલ્લા ગાજીવાલા અને ઇબ્રાહિમ મહંમદ હુસૈન ઘઘા વડોદરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી એક…

· 8 min read

ગણેશોત્સવ 2026 પહેલાં હર્ષ સંઘવીની અપીલ : ટ્રાફિક નિયમો પાળો, એમ્બ્યુલન્સને રસ્તો આપો અને પ્લાસ્ટિકમુક્ત ઉત્સવ ઉજવો

ગુજરાતમાં ગણેશોત્સવની તૈયારીઓ તેજ બનતી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ગણેશ મંડળો અને નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે ગણપતિ આગમન રેલીને ભવ્ય અને આકર્ષક બનાવવાની સાથે ટ્રાફિક શિસ્ત જાળવવા, એમ્બ્યુલન્સને તાત્કાલિક રસ્તો આપવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂર રહેવા…

· 7 min read

વડોદરામાં AAPને મોટો ઝટકો : વિનય ચૌહાણ સહિત ત્રણ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીને રાજકીય રીતે વધુ એક મોટો આંચકો લાગ્યો છે. AAPના માજી સૈનિક પ્રકોષ્ઠના અધ્યક્ષ વિનય ચૌહાણ, જોઈન્ટ સેક્રેટરી દશાંક ખરે અને વોર્ડ નંબર 16ના સુપ્રભારી મનીષ પરમારે પાર્ટી છોડીને સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.…

· 5 min read