Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 33°C

Vadodara

77 stories Updated સપ્ટેમ્બર 23, 2026

વડોદરામાં વિધિના બહાને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, 70 વર્ષીય વૃદ્ધની ધરપકડ

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી માતા-પિતા અને વાલીઓ માટે ગંભીર ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 17 વર્ષની સગીર વિદ્યાર્થિનીનું મન શાંત કરવા માટે ધાર્મિક વિધિ કરવાના બહાને ઘરે આવેલા 70 વર્ષીય વ્યક્તિએ સગીરા પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.…

· 8 min read

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

વડોદરા જિલ્લાના ડભોઈમાં હનુમાન ચાલીસાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. શહેરના સરદાર બાગમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્પીકર પર વાગતી હનુમાન ચાલીસા બંધ કરવાની કથિત મૌખિક સૂચના આપવામાં આવ્યા બાદ સ્થાનિક હિંદુ સંગઠનો, ભાજપના કોર્પોરેટરો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી…

· 9 min read

વડોદરાની સરકારી શાળામાં શિક્ષણનો નવો રેકોર્ડ : ખાનગી શાળા છોડીને 1,354 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ

શહેરના ગોત્રી વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ભારે ઉત્સાહ અને આનંદમય વાતાવરણ વચ્ચે યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ…

· 6 min read

વડોદરામાં યુસુફ પઠાણના કબજાવાળા પ્લોટની હરાજીનો વિવાદ ગરમાયો, VMC સામે દંડ વસૂલવાની માંગ

વડોદરા મહાનગરપાલિકા (VMC) અને પૂર્વ ભારતીય ક્રિકેટર તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ વચ્ચેનો જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરમાં મળેલી મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં યુસુફ પઠાણના કબજા હેઠળના 978 ચોરસ મીટરના પ્લોટ સહિત કુલ 7…

· 3 min read

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

ભારતના સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ભારતીય વાયુસેના (IAF) માટે વડોદરામાં એસેમ્બલ થયેલા પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાને પોતાની પ્રથમ પરીક્ષણ ઉડાન (મેઇડન ફ્લાઇટ) સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સફળતા માત્ર ભારતીય…

· 5 min read

વડોદરામાં નિવૃત્ત અધિકારી 18 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’માં ફસાયા! CBI-જજના નામે ₹1.59 કરોડની સાયબર ઠગાઈ

ગુજરાતમાં સાયબર ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. વડોદરામાં એક ચોંકાવનારો ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક નિવૃત્ત ઇન્સ્યોરન્સ અધિકારીને CBI, પોલીસ અને કોર્ટના નામે ડરાવી-ધમકાવીને 18 દિવસ સુધી માનસિક રીતે બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. આ…

· 4 min read

વડોદરા : ભાવભીની વિદાય સાથે નીકળી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા, હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ

વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મંગળવાર, 2 જૂનના રોજ તેમના અવસાન બાદ બુધવાર, 4 જૂને ભાવભીની વિદાય સાથે તેમની અંતિમયાત્રા યોજાઈ હતી. જનસેવાને જીવનનું ધ્યેય બનાવનાર યોગેશ પટેલના…

· 3 min read

વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધું અંતિમ શ્વાસ

વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગથી પીડાઈ રહ્યા હતા. યોગેશ પટેલ વડોદરાના સૌથી કદાવર અને લોકપ્રિય નેતાઓમાં ગણાતા…

· 2 min read

વડોદરામાં AAP પ્રમુખ અશોક ઓઝા અને પુત્ર સામે રેપ અને બ્લેકમેઇલિંગ કેસ, પોલીસ કરશે નિષ્પક્ષ તપાસ

વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP)ના શહેર પ્રમુખ અશોક ઓઝા સામે એક મહિલાએ દુષ્કર્મ, બ્લેકમેઇલિંગ અને શારીરિક શોષણના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસ સામે આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ફરિયાદ અનુસાર, આરોપી…

· 2 min read

AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના મામલે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે વડોદરા ‘AAP’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના…

· 2 min read