click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધું અંતિમ શ્વાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધું અંતિમ શ્વાસ
GujaratVadodara

વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધું અંતિમ શ્વાસ

વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, 8 વખત જીતેલા લોકપ્રિય નેતા ‘કાકા’ના અવસાનથી રાજકીય જગતમાં શોક.

Last updated: 2026/06/02 at 6:09 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગથી પીડાઈ રહ્યા હતા.

યોગેશ પટેલ વડોદરાના સૌથી કદાવર અને લોકપ્રિય નેતાઓમાં ગણાતા હતા. તેઓ સતત આઠ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પોતાના રાજકીય જીવનમાં ક્યારેય ચૂંટણી હાર્યા નહોતા. તેઓ ભાજપમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.

માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.

રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન…

— Bhupendra Patel (@Bhupendrapbjp) June 2, 2026

તેમણે 1990માં જનતા પાર્ટીથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં 1995માં ભાજપમાં જોડાયા હતા. તેઓ વડોદરાની રાવપુરા બેઠક પરથી પાંચ વખત અને માંજલપુર બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

યોગેશ પટેલ માત્ર રાજકારણી નહીં પરંતુ જનપ્રતિનિધિ તરીકે લોકોમાં ખૂબ લોકપ્રિય હતા. વડોદરામાં લોકો તેમને પ્રેમથી ‘કાકા’ તરીકે સંબોધતા હતા. શહેરના પ્રશ્નો માટે તેઓ હંમેશા સક્રિય રહેતા અને પોતાની જ સરકાર સામે પણ નિર્ભયતાથી અવાજ ઉઠાવતા.

તેમનો સંબંધ સામાજિક અને ધાર્મિક ક્ષેત્ર સાથે પણ ગાઢ રહ્યો હતો. નવરાત્રિ, ગણેશોત્સવ જેવા તહેવારોમાં તેઓ સક્રિય ભાગ લેતા હતા. સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની સ્થાપના તેમનું મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય શ્રી @yogeshpatelmos ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. દાયકાઓ સુધી જનસેવા અને સંગઠન માટે આપેલું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.

પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવાર તથા કાર્યકર્તાઓને આ દુઃખ સહન… pic.twitter.com/xRrGjJyblf

— Jagdish Vishwakarma (@iJagdishBJP) June 2, 2026

યોગેશ પટેલ નવ નિર્માણ આંદોલન દરમિયાન પણ સક્રિય રહ્યા હતા અને વિદ્યાર્થીઓના હિત માટે અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. તેમણે પોતાના જીવનની શરૂઆત વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ અને વડોદરા વિકાસ મંચથી કરી હતી.

તેમના નિધનથી ભાજપ સહિત સમગ્ર રાજકીય ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે. અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

તેમના અવસાનથી ગુજરાત વિધાનસભાની એક બેઠક ખાલી થઈ છે, જેના કારણે હવે વડોદરાની માંજલપુર બેઠક પર પેટાચૂંટણી યોજાશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, BJP, BJP Leader Death, BJP ધારાસભ્ય મૃત્યુ, breakingnews, ByElection, gujarat, Gujarat politics, GujaratNews, LeaderLoss, Manjalpur, oneindianews, PoliticalNews, RIP, vadodara, vadodara news, VadodaraNews, Yogesh Patel MLA, YogeshPatel, ગુજરાત રાજકીય સમાચાર, ગુજરાત સમાચાર, ગુજરાતસમાચાર, નેતાની ખોટ, પેટાચૂંટણી, બ્રેકિંગન્યૂઝ, ભાજપ, માંજલપુર, માંજલપુર બેઠક, યોગેશ પટેલ, યોગેશ પટેલ નિધન, રાજકીય સમાચાર, વડોદરા, વડોદરા સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 2, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં રાત્રીના સમયે અચાનક તોફાની વરસાદે વિનાશ વેર્યો, ભારે પવનથી વૃક્ષો અને પશુઓના શેડ ધરાશાયી…
Next Article ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?