click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મિનિટોમાં તપાસો આધાર કાર્ડ અસલી છે કે નકલી, જાણો સરળ ટ્રિક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મિનિટોમાં તપાસો આધાર કાર્ડ અસલી છે કે નકલી, જાણો સરળ ટ્રિક
Gujarat

મિનિટોમાં તપાસો આધાર કાર્ડ અસલી છે કે નકલી, જાણો સરળ ટ્રિક

ડિજિટલ યુગમાં લેવડ દેવડ દરમિયાન આપવામાં આવતી ઓળખમાં છેતરપિંડીનું જોખમ વધી રહ્યું છે. હાલમાં કોઈ પણ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડ મહત્ત્વનો પૂરાવો ગણવામાં આવે છે પરંતુ તેના થકી છેતરપિંડી વધી રહી છે.

Last updated: 2025/07/26 at 5:05 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ડિજિટલ યુગમાં લેવડ દેવડ દરમિયાન આપવામાં આવતી ઓળખમાં છેતરપિંડીનું જોખમ વધી રહ્યું છે. હાલમાં કોઈ પણ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડ મહત્ત્વનો પૂરાવો ગણવામાં આવે છે પરંતુ તેના થકી છેતરપિંડી વધી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને UIDAI એ તેની સિક્યુરિટીમાં મોટો સુધારો કર્યો છે. હવે દરેક આધાર કાર્ડમાં QR કોડ હશે, પછી ભલે તે e-Aadhaar, M-Aadhar અથવા PVC હોય. આ QR કોડ દ્વારા નકલી અને છેડછાડ કરવામાં આવેલા કાર્ડને સરળતાથી ઓળખી શકાશે.

Contents
આ રીતે રાખો સુરક્ષિતશું છે આ સિક્યોર QR કોડ અને કેવી રીતે કામ કરે છેકેવી રીતે છે સુરક્ષિતAadhaar QR સ્કેનર એપને કેવી રીતે ઉપયોગ કરશોકેમ જરુરી છે અસલી અને નકલી આધાર કાર્ડની ઓળખ

આ રીતે રાખો સુરક્ષિત

આધાર કાર્ડમાં આપવામાં આ QR કોડ  અને એપની મદદથી તમે પોતે જ છેતરપિંડીથી બચી શકશો અને દરેક નાગરિક માટે સૌથી સરળ અને સુરક્ષિત વેરિફિકેશન છે.

શું છે આ સિક્યોર QR કોડ અને કેવી રીતે કામ કરે છે

આ એક ખાસ પ્રકારનો QR કોડ છે, જે UIDAI દ્વારા ડિજિટલ સિગ્નેચર સાથે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલની માહિતી સામેલ છે. આ QR કોડ આધાર કાર્ડ જનરેટ કરતી વખતે જ એમ્બેડ કરવામાં આવે છે, જેમાં UIDAI ના 2048-બીટ ડિજિટલ સિગ્નેચર હોય છે, જે તેની authenticity સુનિશ્ચિત કરે છે.

કેવી રીતે છે સુરક્ષિત

કોઈ પણ QR કોડ ખોટો Aadhaar પર નાખીને ઓળખ છુપાવી શકે છે, પરંતુ ડિજિટલ સિગ્નેચર મેચ નહીં થાય, જેથી સ્ક્રેન કરશો ત્યારે ‘QR Code Not Verified’નો મેસેજ આવી જશે.

Aadhaar QR સ્કેનર એપને કેવી રીતે ઉપયોગ કરશો

તેના માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં Aadhaar QR સ્કેનર એપ ડાઉનલોડ કરો. એન્ડ્રોઇડ અથવા iOS પર  ‘Aadhaar QR Scanner’ અથવા “mAadhaar” એપ ડાઉનલોડ કરો. એપ ઓપન કરીને સ્કેનિંગ માટેનું ઓપ્શન પસંદ કરો. કેમેરા અથવા સ્કેનરથી કાર્ડનો QR કોડ સ્કેન કરો. જો વેરિફિકેશન પાસ થાય, તો નામ, જન્મ તારીખ, ફોટો વગેરે સ્ક્રીન પર વેરિફાઇડ ફોર્મેટમાં દેખાશે. જો તે પાસ નહીં થાય, તો તે નકલી અથવા ફેરફાર કરવામાં આવેલો QR હોઈ શકે છે. જ્યાં ‘QR Code not verified’ મેસેજ જોવા મળશે.

કેમ જરુરી છે અસલી અને નકલી આધાર કાર્ડની ઓળખ

બેંકો, મોબાઈલ કંપનીઓ, નોકરી માટે તેમજ વિવિધ જગ્યાએ લેવડ દેવડમાં OTP અથવા ઈન્ટરનેટ વિના ઓળખ સંભવ છે. નકલી કાર્ડ સમયસર પકડી શકાય છે, જે સિમ કાર્ડ ફ્રોડ, બેંક છેતરપિંડી, ઓળખ ચોરી જેવા કિસ્સાઓમાં ખૂબ જ ઉપયોગી છે.

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: Aadhaar QR, aadhar card, Breaking news, e-Aadhaar, gujarati news, information, latest news, M-Aadhar, news channel in india, oneindianews, top news, top news channel, UIDAI, આધાર કાર્ડ, ડિજિટલ યુગ, સ્કેનર એપ ડાઉનલોડ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કારગિલ શૂરવીરોને શ્રદ્ધાંજલિ: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મિની મેરેથોન
Next Article સાપુતારામાં ‘મેઘમલ્હાર-2025’ મોન્સૂન મહોત્સવનો શુભારંભ, 17 ઓગસ્ટ સુધી ઉજવણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?