click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ થશે શરૂ, રૂટને ત્રણ કલ્સ્ટરમાં કરાશે વિભાજીત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Daman and Diu > પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ થશે શરૂ, રૂટને ત્રણ કલ્સ્ટરમાં કરાશે વિભાજીત
Daman and DiuGujaratPorbandar

પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ થશે શરૂ, રૂટને ત્રણ કલ્સ્ટરમાં કરાશે વિભાજીત

હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. હવે કોસ્ટલ ટુરિઝમનું વધુ એક ગતકડું લાવવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે.

Last updated: 2025/07/09 at 11:47 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. હવે કોસ્ટલ ટુરિઝમનું વધુ એક ગતકડું લાવવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. જેમાં પડાલા ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ-દીવ, દ્વારકા-ઓખા-જામનગર જેવા રૂટમાં ક્રુઝ સર્કિટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

Contents
ગુજરાત પાસે 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છતાં ક્રુઝ ટર્મિનલ મામલે કેરળ, મહારાષ્ટ્ર કરતાં ઘણું પાછળક્યાં ક્રુઝ સર્કિટ શરૂ કરવા વિચારણા? 

ગુજરાત પાસે 2340 કિલોમીટરનો દરિયાકાંઠો છતાં ક્રુઝ ટર્મિનલ મામલે કેરળ, મહારાષ્ટ્ર કરતાં ઘણું પાછળ

ક્રુઝ ભારત મિશન માટે ક્રુઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે દ્વારા તાજેતરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રુઝ ભારત મિશનના ભાગ રૂપે, ગુજરાતે તેના પશ્ચિમ કિનારા પર વિવિધ સંભવિત ક્રુઝ સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુ જેવા મુખ્ય સ્થળો તેમજ કાર્યરત ઘોઘા-હઝીરા રો-પેક્સ સેવાનો પણ સમાવેશ થાય છે. આ પ્રસ્તાવિત રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પડાલા ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ-દીવ, દ્વારકા-ઓખા-જામનગર આ ક્લસ્ટરમાં સામેલ છે.

દરેક ક્લસ્ટર પ્રવાસનને ઘ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો, એ ક્લસ્ટરના 100 કિમીની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેથી ક્રુઝ મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પો મળી રહે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ક્રુઝ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી.

આ મિશનનો ઉદ્દેશ આગામી દાયકામાં ભારતને વિશ્વ સ્તરનું ક્રુઝ પર્યટન કેન્દ્ર બનાવવાનો છે અને 2029 સુધીમાં દરિયાઈ ક્રુઝ પ્રવાસનને દસ ગણું વધારવાનો છે. દેશમાં મુંબઈ, કોચીન, ચેન્નઈ, અને મોર્મુગાઓ જેવા મુખ્ય બંદરોએ ક્રુઝ ટર્મિનલ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે પણ ગુજરાત આ મામલે હજુ ઘણું પાછળ છે.

ક્યાં ક્રુઝ સર્કિટ શરૂ કરવા વિચારણા? 

પડાલા ટાપુ- કચ્છનું રણ

પોરબંદર-વેરાવળ-દીવ

દ્રારકા-ઓખા-જામનગર

 

You Might Also Like

અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે

અમિત શાહે કરાંકલમાં કહ્યું, FTA અને વેપાર સોદાઓમાં ખેડૂતો-માછીમારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ

“નોર્થ ઈસ્ટ અમારી અષ્ટલક્ષ્મી છે” ગુવાહાટીમાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ

TAGGED: Breaking news, Cruise circuit, Dwarka-Jamnagar, gujarat cm, Gujarat news, gujarati news, latest news, news channel in india, oneindianews, Porbandar news, Porbandar-Diu, કોસ્ટલ ટુરિઝમ, ક્રુઝ સર્કિટ, ગુજરાત મેરીટાઇમ બોર્ડે, દ્વારકા-ઓખા-જામનગર, પોરબંદર-વેરાવળ-દીવ, ભારત, હજીરા-ઘોઘા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 9, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતમાં મીડિયાની સ્વતંત્રતા જોખમમાં, કેન્દ્ર સરકારે 2355 એકાઉન્ટ બ્લૉક કરાવ્યાનો ‘X’ નો દાવો
Next Article ‘ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો…’, CDS જનરલ ચિંતિત દેખાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
Amreli Gujarat ફેબ્રુવારી 14, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
Gujarat ફેબ્રુવારી 14, 2026
અમિત શાહે કરાંકલમાં કહ્યું, FTA અને વેપાર સોદાઓમાં ખેડૂતો-માછીમારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ
Gujarat ફેબ્રુવારી 14, 2026
“નોર્થ ઈસ્ટ અમારી અષ્ટલક્ષ્મી છે” ગુવાહાટીમાં PM મોદીનું સંબોધન
Gujarat ફેબ્રુવારી 14, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?