click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ધારની ‘ભોજશાલા’ એ હિંદુ મંદિર જ છે; મંદિર મુક્તિની લડતને વધુ એક ઐતિહાસિક સફળતા !
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ધારની ‘ભોજશાલા’ એ હિંદુ મંદિર જ છે; મંદિર મુક્તિની લડતને વધુ એક ઐતિહાસિક સફળતા !
Gujarat

ધારની ‘ભોજશાલા’ એ હિંદુ મંદિર જ છે; મંદિર મુક્તિની લડતને વધુ એક ઐતિહાસિક સફળતા ! ‘.... અબ કાશી-મથુરા બાકી હૈ’ !- હિંદુ જનજાગૃતિ સમિતિ

મધ્યપ્રદેશના ધાર સ્થિત ઐતિહાસિક 'ભોજશાલા' એટલે કે હિંદુઓનું પવિત્ર શ્રી વાગ્દેવી (સરસ્વતી) મંદિર છે.

Last updated: 2026/05/16 at 12:08 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

મધ્‍યપ્રદેશના ધાર સ્‍થિત ઐતિહાસિક ‘ભોજશાલા’ હિંદુઓનું જ પવિત્ર શ્રી વાગ્‍દેવી (શ્રી સરસ્‍વતી) મંદિર છે, તેના પર ઇંદોર ઉચ્‍ચ ન્‍યાયાલયે કાયદા અને પુરાવાઓની મહોર લગાવી દીધી છે. આ ચુકાદો માત્ર એક વાસ્‍તુનો વિજય નથી, પરંતુ સદીઓથી દબાવી દેવામાં આવેલા ઐતિહાસિક સત્‍યનો અને વિદેશી ઇસ્‍લામિક આક્રમણકારો દ્વારા અતિક્રમણ કરવામાં આવેલા મંદિરોની મુક્તિ માટેની લડતનો ભવ્‍ય વિજય છે. ભોજશાલાની મુક્તિની લડત આજે સફળ થઈ છે, પરંતુ આ સંઘર્ષમાં મોટું યોગદાન ભોજશાલા મુક્તિ આંદોલનના પ્રમુખ શ્રી. નવલકિશોર શર્મા અને હિંદુ જનજાગૃતિ સમિતિનું હતું. સમિતિ આ ઐતિહાસિક નિર્ણયનું સહર્ષ સ્‍વાગત કરે છે અને ‘…અબ કાશી-મથુરા બાકી હૈ !’ ની સંકલ્‍પ ઘોષણા કરી રહી છે.

Contents
હિંદુ જનજાગૃતિ સમિતિનું આંદોલન અને હિંદુ અધિવેશનનું પરિણામ!આક્રમણકારોનું અતિક્રમણ હટાવીને કાશી-મથુરાની લડત નિરંતર ચાલુ રહેશે !

હિંદુ જનજાગૃતિ સમિતિનું આંદોલન અને હિંદુ અધિવેશનનું પરિણામ!

ધારની ભોજશાલાની મુક્તિ માટે હિંદુ જનજાગૃતિ સમિતિએ માત્ર રસ્‍તાઓ પર આંદોલન જ નથી કર્યું, પરંતુ રાષ્‍ટ્રીય સ્‍તરે વ્‍યાપક જનજાગૃતિ પણ ફેલાવી છે. ગોવા ખાતે યોજાતા ‘વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવ’ (અખિલ ભારતીય હિંદુ રાષ્‍ટ્ર અધિવેશન) ના રાષ્‍ટ્રીય મંચ પરથી પ્રત્‍યેક વર્ષે આ સંદર્ભમાં કાનૂની અને વ્‍યૂહાત્‍મક ઠરાવો પસાર કરીને લડતની દિશા નક્કી કરવામાં આવતી હતી. સમગ્ર દેશના હિંદુત્‍વવાદી સંગઠનોએ મધ્‍યપ્રદેશ સરકાર અને કેંદ્ર સરકાર સમક્ષ આ અંગે સતત ન્‍યાયની માંગણી કરી હતી. આજે ન્‍યાયાલય દ્વારા આપવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણયને કારણે કરોડો હિંદુઓની ભાવનાઓ અને સમિતિના લાંબા સમયના આંદોલનને ન્‍યાય મળ્‍યો છે.

આક્રમણકારોનું અતિક્રમણ હટાવીને કાશી-મથુરાની લડત નિરંતર ચાલુ રહેશે !

આ પ્રસંગે સમિતિના રાષ્‍ટ્રીય પ્રવક્તા શ્રી. રમેશ શિંદેએ સ્‍પષ્‍ટ કર્યું કે, ‘‘ભારતમાં હિંદુઓના માત્ર એક-બે ધાર્મિક સ્‍થળો પર જ આક્રમણ નથી થયું. વિદેશી આક્રમણકારો અને ધાર્મિક કટ્ટરપંથીઓએ હિંદુઓની સહિષ્‍ણુતાનો ફાયદો ઉઠાવીને હજારો મંદિરો પર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું અને તેના પર પોતાનો ખોટો અધિકાર જમાવ્‍યો. અયોધ્‍યા અને ધાર (ભોજશાલા)ના ચુકાદાઓએ સિદ્ધ કરી દીધું છે કે અસત્‍યનો બુરખો લાંબો સમય ટકી શકતો નથી. હવે સમય આવી ગયો છે કે કાશીની જ્ઞાનવાપીથી લઈને મથુરાની શ્રીકૃષ્‍ણ જન્‍મભૂમિ સુધીના તમામ આક્રમિત ક્ષેત્રો મુક્ત થવા જોઈએ.’’

આપનો નમ્ર

શ્રી. રમેશ શિંદે
રાષ્ટ્રીય પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ
(સંપર્ક: 9987966666)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Bhojshala, Bhojshala Case, Bhojshala Liberation Movement, Bhojshala verdict 2026, Breaking news, court decision, Court Verdict Religious Places, Dhar Bhojshala Temple Case, gujarat, gujarati news, gyanvapi, Gyanvapi case, Hindu Janajagruti Samiti, Hindu organizations, Hindu Religious Sites India, india news, Indore High Court, Indore High Court Bhojshala, Kashi Mathura Dispute, Krishna Janmabhoomi Case, latest news, Madhya Pradesh, madhya pradesh news, Mathura Dispute, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Religious Verdict, Saraswati Temple Bhojshala, Temple Dispute, Temple Encroachment India, top news channel, topnews, ઇન્દોર હાઇકોર્ટ ભોજશાળા, કાશી મથુરા વિવાદ, જ્ઞાનવાપી કેસ, ધાર ભોજશાળા મંદિર કેસ, ભારત, ભોજશાળા ચુકાદો 2026, ભોજશાળા મુક્તિ આંદોલન, મંદિર પર અતિક્રમણ, શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ, સરસ્વતી મંદિર ભોજશાળા, હિંદુ જનજાગૃતિ સમિતિ, હિંદુ ધાર્મિક સ્થળો ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 16, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અભિષેક બેનર્જી સામે FIR : ચૂંટણી ભાષણોમાં ભડકાઉ નિવેદનો અને અમિત શાહ અંગે ધમકીના આરોપ
Next Article PM મોદી UAE મુલાકાત : ડિફેન્સ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા કરારો, 5 અબજ ડૉલર રોકાણની જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?