click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કિંગખાનના જન્મદિવસ પર ડંકી ફિલ્મનું ટિઝર રિલીઝ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કિંગખાનના જન્મદિવસ પર ડંકી ફિલ્મનું ટિઝર રિલીઝ
Gujarat

કિંગખાનના જન્મદિવસ પર ડંકી ફિલ્મનું ટિઝર રિલીઝ

પઠાણ અને જવાન પછી હવે તે ડિસેમ્બરમાં ડેન્કી ફિલ્મ સાથે ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ કરવા જઈ રહ્યો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ વખતે શાહરૂખ એક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મો બનાવી રહ્યો છે અને પ્રયોગના મોડમાં છે. આવું જ કંઈક આ ફિલ્મમાં પણ જોવા મળે છે.

Last updated: 2023/11/02 at 1:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ હતું. આ વર્ષે તેની બે બ્લોકબસ્ટર ફિલ્મો બેક ટુ બેક રિલીઝ થઈ હતી. પણ કિંગખાનનું કામ અહીં પુરુ નથી થયું. ત્યારે ફરી એકવાર શાહરુખ ખાન ફરી સિનેમાઘરોમાં ધમાલ મચાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ બોલિવુડના સુપરસ્ટાર કિંગખાનનો આજે જન્મદિવસ છે ત્યારે તે જ અવસર પર તેમની અપકમિંગ ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ થયુ છે. આ વખતે શાહરૂખ એક અલગ કોન્સેપ્ટ પર ફિલ્મ બનાવી રહ્યા છે અને નવતર પ્રયોગના મોડમાં છે. આવું જ કંઈક આ ફિલ્મમાં પણ જોવા મળે છે.

Contents
ટીઝરમાં શું છે ખાસ?ક્રિસમસ પર રિલીઝ થશે

A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home!
A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT

— Shah Rukh Khan (@iamsrk) November 2, 2023

ટિઝરમાં 5 મિત્રોની સ્ટોરી બતાવવામાં આવી છે. ટીઝરની શરૂઆતમાં શાહરૂખ ખાન કેટલાક લોકો સાથે રણ વિસ્તારમાં દોડતો જોવા મળે છે. જ્યા કોઈ શૂટર તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. ટિઝર પરથી લાગે છે કે તેઓ છુપી રીતે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટીઝરમાં શું છે ખાસ?

ટીઝર વિશે વાત કરીએ તો, તે ખૂબ જ ટૂંકું છે અને ફિલ્મની વાર્તા વિશે વધુ જણાવતું નથી. પરંતુ ટીઝરમાં ફરી એકવાર શાહરૂખ ખાનના લુક સાથે ચેડા કરવામાં આવ્યા છે. મતલબ, તેના લૂકમાં કંઈ નવું નથી, તેના બદલે ટીઝરમાં, તે આપણને તેની જૂની ફિલ્મોના લુકની યાદ અપાવતો જોવા મળે છે જેમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ફેન અને ઝીરો જેવી ફિલ્મોમાં જે રીતે શાહરુખ ખાનનો લુક બતાવવામાં આવ્યો હતો તેવો અલગ અલગ બતાવામાં આવ્યો છે.

ક્રિસમસ પર રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની આ ફિલ્મ શરૂઆતમાં 22 ડિસેમ્બર, 2023ના રોજ રીલિઝ થવાની હતી પરંતુ બાદમાં તેની રીલિઝને 21 ડિસેમ્બર, 2023 પર મુલતવી રાખવામાં આવી હતી. ક્રિસમસના અવસર પર શાહરૂખ ખાન ચાહકો માટે મનોરંજનનો ઓવરડોઝ લઈને આવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત વિકી કૌશલ, બોમન ઈરાની, સતીશ શાહ અને તાપસી પન્નુ પણ જોવા મળશે.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: @shahrukhkhan, bollywood, bollywood actor, Dinky movie teaser

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 2, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાઝામાં ભારતીય મૂળના 20 વર્ષિય ઈઝરાયેલી સૈનિક સહિત 9 યુવા સૈનિકોના મોત
Next Article આઈફોન હેકિંગના દાવાની તપાસ કરશે CERT-In, એપલને કેન્દ્ર સરકારની નોટિસ, જાણો સંપૂર્ણ મામલો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?