Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

શ્રી સંતરામ દેરી, નડિયાદ મુકામે દીપમાળા કાર્યક્રમ યોજાયો

શ્રી સંતરામ દેરી, નડિયાદ મુકામે  દીપમાળા કાર્યક્રમ યોજાયો

શ્રી સંતરામ દેરી નડિયાદ ખાતે દર વર્ષની જેમ દેવ દિવાળી બાદના ગુરુવારે ઉજવાતા દીપમાળા કાર્યક્રમ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી દર્શન કરી સૌ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે શ્રી નિર્ગુણદાસજી મહારાજ, સંતરામ દેરી મહંત શ્રી સત્યદાસજી મહારાજ, મહામંડલેશ્વર શ્રી માધવાનંદજી મહારાજ (ઓમકાર સાધના આશ્રમ આણંદ), ચકલાસી મહંત રામેશ્વર દાસજી મહારાજ, લોકસભા દંડક અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, અગ્રણી ઉધોગપતિ દેવાંગભાઈ ઈપ્કોવાળા, મધ્ય ઝોન IT ઇન્ચાર્જ હર્ષિલભાઈ, કાઉન્સિલર નીલમબેન, રંજનબેન સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.