Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

નડિયાદ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ મહાદેવ મંદિર ખાતે દિપોત્સવનું આયોજન કરાયું

નડિયાદ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ મહાદેવ મંદિર ખાતે દિપોત્સવનું આયોજન કરાયું

શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ તથા શ્રી સંતરામેશ્વર મહાદેવના સંતશ્રી શિવરામદાસજી મહારાજની આજ્ઞાથી કારતક વદ ચોથ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ મહાદેવમાં તારીખ‌ ૧૮-૧૧-૨૦૨૦૪ સોમવારના રોજ આખા મંદિર પરિસરમાં દિપોત્સવનું આયોજન કરવાંમાં આવ્યું.

આ પ્રસંગે લગભગ ૧૧૦૦૦ દીવા પ્રગટાવીને દેવ- દિવાળી નિમિત્તે ધામધૂમ પૂર્વક સોમવારના દિવસે ખૂબ ઉત્સાહ પૂર્વક આ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને સૌ ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ જય મહારાજ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.