ગત ૧૩ મી માર્ચના રોજ ડોલવણ ચાર રસ્તા નજીક ગામનાં અંકુર ચૌધરી નામના યુવક ની લાશ મળી આવી હતી…
પી.એમ રિપોર્ટમાં યુવકની ગળું દબાવી હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો…
૨૪ વર્ષીય અંકુર ચૌધરીની હત્યાના કરનાર ગામ માં રહેતા પરપ્રાંતીય યુવકની નામ બહાર આવતા ગ્રામજનો રાત્રી દરમ્યાન ડોલવણ પોલીસ મથકે આવી પોંહિચી આક્રોશ ઠાલવ્યો હતો…
ગ્રામજનો એ આજે ડોલવણ બંધ નું એલાન કર્યું છે…