તાપી જિલ્લાનો લખાલી ચીચ બોરડી લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે..
લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે
શાળાએ અને નોકરીએ જતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
છેલ્લા બે દિવસથી તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેના પગલે તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ, કુકરમુંડા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel