વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્ર દેગામા, દૂધ ઉત્પાદક મંડળી કોકણવાળ દેગામાના સહયોગથી અને શ્રી એલ. કે. પટેલ રક્તદાન કેન્દ્ર વ્યારા ની ભાગીદારી થી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્તદાન કેમ્પ થકી 25 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાથમિક સામુહકાર્ય કેન્દ્ર અને મેડિકલ ઓફિસર, દેગામા ગામના સરપંચ, દૂધ મંડળીના પ્રમુખ, સમૂહ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર- વિકાસ શાહ(તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel