click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વધુ મીઠું ખાવાની આદત જીવલેણ બની શકે; જાણો સિંધાલૂણના 9 ફાયદા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વધુ મીઠું ખાવાની આદત જીવલેણ બની શકે; જાણો સિંધાલૂણના 9 ફાયદા
Gujarat

વધુ મીઠું ખાવાની આદત જીવલેણ બની શકે; જાણો સિંધાલૂણના 9 ફાયદા

Last updated: 2024/05/16 at 2:37 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

થાળીમાં પીરસાતા પકવાનને સ્વાદિષ્ટ બનાવવા માટે દરેક ઘરમાં નમકનો મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયામાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ હશે જે બિલ્કુલ મીઠું નહીં ખાતું હોય. મીઠા વગર ભોજન અધૂરું લાગે છે. દરિયાના પાણીમાંથી મેળવવામાં આવતો એક એવો રાસાયણિક પદાર્થ જે સફેદ દ્રવ્ય, લૂણ, લવણ, નમક, સબરસ જેવા જુદા જુદા નામે બોલાય છે. પણ શું તમે જાણો છો કે મીઠાને સાઈલેન્ટ કિલર માનવામાં આવે છે. જે ધીરે-ધીરે શરીરને નુકસાન પહોંચાડે છે. WHOના રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે તે કે જો આપણે આખા દિવસમાં એક ચમચી એટલે કે 5 ગ્રામથી વધારે મીઠું ખાઈએ તો સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે અને કેટલાક રોગો થવાની સંભાવના વધે છે. તેનાથી કિડની પર ખરાબ અસર થાય છે, બ્લડપ્રેશરની તકલીફ વધે છે, હાર્ટને નુકસાન થાય છે.

Contents
ખોરાકમાંથી 30 ટકા મીઠું ઓછું કરવાનો ટાર્ગેટખાવાથી માંડીને ઉદ્યોગમાં મીઠાનો ઉપયોગમીઠાનું પ્રમાણ સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરીશરીરમાં મીઠાનું ઓછું પ્રમાણ વધુ જોખમીહાયપોનેટ્રેમિયા થઈ શકે છે

ખોરાકમાંથી 30 ટકા મીઠું ઓછું કરવાનો ટાર્ગેટ

મીઠામાં રહેલું સૌથી જરૂરી તત્વ સોડિયમ હોય છે, જેની ખામીથી શરીરમાં ઘણી બીમારીઓ થઇ શકે છે. સોડિયમ શરીરમાં પાણીના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. માત્ર આટલું જ નહીં, પોષક તત્વો અને ઓક્સિજનને શરીરના અન્ય અંગો સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે. WHO તાજેતરમાં મીઠાના ઉપયોગને લઇને એડવાઇઝરી જાહેર કરી છે ત્યારે આજે આપણે મીઠાના વધુ પ્રમાણમાં થતા ઉપયોગથી થતા નુકસાન અને ઓછું મીઠું ખાવાથી થતાં ફાયદા વિશે વાત કરીશું. 2030 સુધીમાં લોકોના ખોરાકમાંથી 30 ટકા મીઠાનું પ્રમાણ ઓછું કરવાનો WHOનું લક્ષ્ય છે. 13 મે થી 19 મે સુધી વર્લ્ડ સોલ્ટ અવેરનેસ વીક મનાવવામાં આવી રહ્યું છે. એટલે આ સમયે મીઠાનું સેવન કેટલું કરવું તે વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે.

ખાવાથી માંડીને ઉદ્યોગમાં મીઠાનો ઉપયોગ

મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં જેટલું ઉપયોગી છે તેટલું જ ઉપયોગી શરીરને તંદુરસ્ત રાખવામાં અને પાચનક્રિયામાં ઉપયોગી છે. સામાન્ય રસોઇ ઉપરાંત મીઠાનો ઉપયોગ અથાણાં બનાવવામાં, માંસને સાચવવામાં તથા માખણમાં ઉમેરવા માટે થાય છે. ખોરાકમાં વધુ પડતું મીઠું બ્લડ પ્રેશરની સમસ્યા સર્જે છે. રાસાયણિક ઉદ્યોગમાં મીઠાનો ઉપયોગ વધુ થાય છે. કોસ્ટિક સોડા અને ધોવાના સોડામાં પણ મીઠું વપરાય છે. સાબુ અને કાચ બનાવવામાં, તેલ-શુદ્ધિકરણ, રંગ ઉદ્યોગ, દવા વગેરેમાં મીઠાનો ઉપયોગ થાય છે.

મીઠાનું પ્રમાણ સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી

મીઠું એેક એવી વસ્તુ છે, જે વધુ ખાવાથી અને સંપૂર્ણપણે છોડી દેવાથી નુકસાન થઇ શકે છે. એટલે કે જો તમે યોગ્ય માત્રામાં મીઠાનું સેવન કરો તે સ્વાસ્થ્ય માટે સારું છે. શરીરના અંગોને જરૂરિયાત પ્રમાણે જે બ્લડસર્ક્યુલેશન થવું જોઇએ તે નથી થઇ શક્તું. મીઠું ઓછું ખાવાથી એલડીએલ (બેડ) કોલેસ્ટ્રોલ 4.6% વધી જાય છે. એટલે શરીરમાં મીઠાનું પ્રમાણ સંતુલિત હોવું જરૂરી છે.

શરીરમાં મીઠાનું ઓછું પ્રમાણ વધુ જોખમી

જ્યારે લોહીમાં સોડિયમનું સ્તર નીચે જવા લાગે છે તો હાઇપોનેટ્રિમિયા થવાની સંભાવના વધી જાય છે. જેના કારણે શરીરમાં ઘણું બધું પાણી સ્ટોર થવા લાગે છે. હાઇપોનેટ્રિમિયા થાય તો તમને માથું દુખવું, ઉબકા આવવા, થાક લાગવો જેવા લક્ષણો જોવા મળે છે. શરીરમાં સોડિયમની ઉણપના કારણે હાડકાં નબળા પડી જતા હોય છે અને જો હાડકાં નબળા પડવાથી ઑસ્ટિયોપોરોસિસનો ખતરો વધી શકે છે.

હાયપોનેટ્રેમિયા થઈ શકે છે

ઓછા મીઠાવાળા આહારથી હાયપોનેટ્રેમિયા થઈ શકે છે. આનો અર્થ એ છે કે એવી આરોગ્યની સ્થિતિ જેમાં આપણા લોહીમાં સોડિયમનું સ્તર સામાન્ય કરતાં ઘણું ઓછું થઈ જાય છે.

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, હાઈપોનેટ્રેમિયા ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમ કે-

  • નબળી માનસિક સ્થિતિ
  • હુમલા આવી શકે છે
  • મગજમાં પાણી ભરાઈ શકે છે
  • કોમામાં સરી જવાની સ્થિતિ ઊભી થઈ શકે છે

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: benefits of Sindhaloon, Health News, salt, salt in the food

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 16, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેજરીવાલના PAની મુશ્કેલી વધી, સ્વાતિ માલિવાલ સાથે મારપીટ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના સમન્સ
Next Article દેશની પ્રથમ મિડગેટ સબમરીન ‘એરોવાના’ તૈયાર, દરિયામાં સૈન્ય મિશનમાં મદદ મળશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?