click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – મોરારિબાપુ
BhavnagarGujarat

રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – મોરારિબાપુ

પ્રયાગરાજમાં 'માનસ મહાકુંભ' પ્રસંગે જોડાયાં રાજ્યપાલ આનંદીબેન પટેલ

Last updated: 2025/01/25 at 2:36 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી.

પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુએ રામકથા ‘માનસ મહાકુંભ’ ગાન કરતાં કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથામાંથી માનસ અમૃતબિંદુઓ પ્રાપ્ત થાય છે. નેત્રામૃત, સાધુઅમૃત, સંતઅમૃત, ગિરામૃત, ક્રીપામૃત, સરિતામૃત, સૌંદર્યામૃત… સહિત મળતાં અમૃત બિંદુઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો.

રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી જણાવ્યું કે, મોરારિબાપુ દ્વારા વંચિતો માટે યોજાતાં કથા ઉપક્રમો વંદનીય છે. તેઓએ મહિલા સશકિતકરણ માટે પણ ઉપસ્થિત શ્રોતા સમાજને સંદેશો આપ્યો.

તીર્થરાજ પ્રયાગરાજમાં રામકથામાં પરમાર્થ નિકેતન આશ્રમનાં સચ્ચિદાનંદજી સ્વામી, સાધ્વી ભગવતીદેવીજી અને સતુઆબાબાનાંનાં સંકલન સાથે સંતો મહંતો ધર્માચાર્યોની પ્રેરક ઉપસ્થિતિ સાથે તેઓ દ્વારા પણ પ્રાસંગિક વાતો થતી રહી.

મહાકુંભ સ્નાન સાથે કથાગંગામાં ભાવિક શ્રોતાઓને લાભ મળ્યો છે. ભજન, ભોજન અને તીર્થ દર્શન લાભ માટે મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયાં રહ્યાં.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-01-25-at-12.24.28-PM-2.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-01-25-at-12.24.28-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-01-25-at-12.24.28-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-01-25-at-12.24.27-PM.mp4

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Amritvarsha and Kumbhsnan, bhavnger, bhavnger collector, bhavnger news, bhavnger police, one chapter, Ramayana, મોરારિબાપુ, રામાયણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉમરેઠ ખાતે થામણા ચોકડી પર ડમ્પરે ઇલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત :
Next Article ભાજપના કેસરીસિંહ સોલંકીએ ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો : સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મુક્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?