click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલએ કન્ટેન્ટ ક્રિએટરોને આપ્યો પ્રેરક સંદેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલએ કન્ટેન્ટ ક્રિએટરોને આપ્યો પ્રેરક સંદેશ
AhmedabadGujarat

અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલએ કન્ટેન્ટ ક્રિએટરોને આપ્યો પ્રેરક સંદેશ

કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે : મુખ્યમંત્રી

Last updated: 2026/04/06 at 4:09 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • અમદાવાદમાં “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન
  • CM Bhupendra Patelની ઉપસ્થિતિમાં કન્ટેન્ટ ક્રિએટરોનું સન્માન
  • Vishwa Samvad Kendra દ્વારા કાર્યક્રમનું આયોજન
  • સોશિયલ મીડિયા દ્વારા સર્જનાત્મકતા અને સકારાત્મક સંદેશ ફેલાવવાનો સંદેશ
  • “વોકલ ફોર લોકલ” અભિયાનમાં ક્રિએટરોને બ્રાન્ડ એમ્બેસેડર બનવા અપીલ

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહનઆપવા બદલ અભિનંદન – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ–2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્જનાત્મક કાર્ય કરનાર કન્ટેન્ટ ક્રિએટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે.

અમદાવાદ ખાતે આયોજિત ‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026’ માં સહભાગી થઈને સોશિયલ મીડિયા કન્ટેન્ટ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારા પ્રતિભાશાળી યુવા ક્રિએટર્સ સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો.

વિશ્વ સંવાદ કેન્દ્ર અને સપ્તરંગ ક્રિએટર્સ કોમ્યુનિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખરેખર… pic.twitter.com/hzRX8kGfT2

— Bhupendra Patel (@Bhupendrapbjp) April 5, 2026

સોશિયલ મીડિયા આજે રમતગમત, સંસ્કૃતિ અને સમાજજીવન સાથે જોડાઈને વિશ્વ સાથે સંવાદ સ્થાપિત કરી રહ્યું છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા સર્જનાત્મકતા વૈશ્વિક સ્તરે પહોંચે છે. તેમણે કન્ટેન્ટ ક્રિએટરોને અપીલ કરી કે તેમના સર્જનમાં સમાજહિત અને “રાષ્ટ્ર પ્રથમ”નો અભિગમ હોવો જોઈએ.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કન્ટેન્ટ ક્રિએટરો આજના યુગમાં “વન મેન આર્મી” સમાન છે. તેમની રચનાત્મકતા નવા વિચારોને પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક ભાષા તથા સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે લઈ જવાની શક્તિ ધરાવે છે. “વોકલ ફોર લોકલ” અભિયાનને મજબૂત બનાવવામાં પણ કન્ટેન્ટ ક્રિએટરો બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.

મુખ્યમંત્રીના હસ્તે જાણીતા અભિનેતા હિતેન કુમાર, પ્રફુલ કેતકર, પ્રફુલ ગર્ગ, મીનાક્ષી શેરાવત, નિખિલ ચંદવાણી, કુશલ મિસ્ત્રી, વિશાલ પારેખ, માહી પટેલ, કુલદીપસિંહ ક્લેર, શિવાની શુક્લ, આર.જે. હર્ષિલ, મંગેશ પ્રજાપતિ અને જય ગજેરા સહિતના સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટાર અને રાઇઝિંગ કન્ટેન્ટ ક્રિએટર્સને પણ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેડકરજી,ગુજરા પ્રાંત સંઘચાલક ડો. ભરતભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહકાર્યવાહ ડો. સુનિલભાઈ બોરીસા, ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કન્ટેન્ટ ક્રિએટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, ahmedabad, ahmedabad news, bhupendra patel, Bhupendra Patel Ahmedabad event, Breaking news, CM Gujarat, cm-bhupendra patel, Content Creators, Content creators Gujarat news, Digital creators India, digital india, gujarat, Gujarat news, gujarati news, india news, latest news, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Saptarang Creators Fest-2026, Saptarang Fest 2026, social media, top news, top news channel, topnewschannel, topnewschannelinindia, Vishwa Samvad Kendra, Vishwa Samvad Kendra event, Vocal For Local, YouTube Instagram creators Gujarat, અમદાવાદ, અમદાવાદ સમાચાર, કન્ટેન્ટ ક્રિએટરો, કન્ટેન્ટ ક્રિએટર્સ, ગુજરાત સમાચાર, ડિજિટલ ઇન્ડિયા, ભારત, ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વન મેન આર્મી, વર્લ્ડ ડાયલોગ સેન્ટર, વોકલ ફોર લોકલ, સપ્તરંગ ફેસ્ટ 2026, સોશિયલ મીડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘ગોગોઇ-ખેડાને પ્રેસ કૉન્ફરન્સ માટે સામગ્રી પાકિસ્તાનથી મળી’ : આસામ સીએમનો ચોંકાવનારો દાવો
Next Article ચાંદખેડામાં દુઃખદ ઘટના : ઢોસા ખાધા પછી બે દીકરીઓના મોત, માતા-પિતા ICUમાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?