click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
Gujarat

ગુજરાત પોલીસનું ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન, 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.

Last updated: 2023/09/28 at 5:39 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત પોલીસ દ્વારા ડ્ર્ગ્સ મામલે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 800 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. ગાંધીધામમાં અંદાજિત 80 કિલોથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે. આગળની તપાસ માટે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી છે. FSLની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ દ્વારા સતતને સતત માદક દ્રવ્યોના ગુજરાતમાં પ્રવેસ પર રોક લગાવવા કામ કરી રહી છે. ત્યારે ગાંધીધામ ખાતેથી પોલીસે ફરીવાર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો છે. બીજી તરફ અમદાવાદમાં પણ દિવસે ને દિવસે નાના મોટા ડ્રગ્સ પેડલર પકડાવામાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી.

રાજ્યમાં ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. તેવામાં ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે ગીતામંદિર બસ સ્ટેન્ડમાં સ્નિફર ડૉગ દ્વારા ચેકિંગ કર્યું છે. વડોદરાથી લવાયેલા આ સ્નિફર ડૉગને વિશેષ ટ્રેનિંગ અપાયેલી છે. તેઓ નાર્કોટિક્સ પદાર્થોને શોધવા માટે સક્ષમ છે. એટલે જ તેમની મદદ લઈને ગીતા મંદિર બસ સ્ડેન્ડમાં મુસાફરોનો સામાન અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે

છેલ્લા કેટલાય સમય થી ગુજરાતનાં દરિયા કિનારાઓ પરથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવવાના બનાવો બની રહ્યા છે. સ્ટેટ IB, NIU અને પોલીસ દ્વારા જખૌ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અગાઉ કચ્છના જખૌ નજીકથી 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સેલ પણ મળી આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સેલ અંગે તપાસ કરી રહ્યા છે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા હતા. જોકે રાજ્યમાં ચાલી રહેળ ડ્રગ્સના વેપારને પણ નાથવા પોલીસ સતત કામે લાગી છે.

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: gandhi dham, gujarat, gujarat police, Jakhau, MD Drugs, NIU

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 28, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલની તબિયત લથડી! ઘરે બનાવેલુ ભોજન જેલમાં મળે તે માટે કરી અરજી
Next Article RBI: દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થાનો વાગી રહ્યો છે ડંકો, ચાલુ ખાતાની ખાધ થઈ અડધી, જાણો દેશ માટે કેવી રીતે છે ફાયદાકારક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?