click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત દેશનું AI હબ બનશે, CM ભૂપેન્દ્ર પટેલે AI અમલ માટે એક્શન પ્લાન મંજૂર કર્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત દેશનું AI હબ બનશે, CM ભૂપેન્દ્ર પટેલે AI અમલ માટે એક્શન પ્લાન મંજૂર કર્યો
Gujarat

ગુજરાત દેશનું AI હબ બનશે, CM ભૂપેન્દ્ર પટેલે AI અમલ માટે એક્શન પ્લાન મંજૂર કર્યો

રાજ્યની શાસન વ્યવસ્થામાં સ્માર્ટ ડિસીઝન, નાગરિકલક્ષી યોજનાઓ, સેવા વિતરણ પ્રણાલી અને કલ્યાણ યોજનાઓનો લાભ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ઝડપી અને અસરકારક રીતે મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પલિમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030ને મંજૂરી આપી છે.

Last updated: 2025/07/28 at 11:51 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગુજરાત સરકારે ટેકનોલોજી આધારિત શાસન અને દ્રષ્ટિપૂર્ણ વિકાસની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030’ ને મંજૂરી આપી છે, જે રાજ્યમાં ગવર્નન્સથી લઈને આરોગ્ય, શિક્ષણ, કૃષિ, ફિનટેક અને ઉદ્યોગો સુધી વિવિધ ક્ષેત્રોમાં AIનો વ્યાપક ઉપયોગ સુનિશ્ચિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “ડિજિટલ એમ્પાવર્મેન્ટ” અને “વિશ્વના ટેક નેતા ભારત”ની દિશામાં આ પહેલ ગુજરાતને દેશનું અગ્રેસર AI હબ બનાવવાના લક્ષ્ય સાથે જોડાયેલી છે.

મુખ્યમંત્રીએ નવેમ્બર 2024માં સોમનાથમાં યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસ માટે AI આધારિત ટેક ડ્રાઈવન શાસન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ દૃષ્ટિકોણને અનુરૂપ, રાજ્યમાં AIના વિહંગમ વિકાસ માટે 10 સભ્યોની AI ટાસ્કફોર્સ રચવામાં આવી હતી, જેણે માર્ગદર્શિકા રૂપે કાર્ય કરી ‘એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે.

Gave approval to Gujarat Government’s Action Plan for Implementation of Artificial Intelligence (2025-2030).

This 5-year action plan is a forward-looking initiative to make Gujarat a leading State in AI-enabled governance, aligned with Hon’ble PM Shri @narendramodi ji’s…

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 27, 2025

આ એક્શન પ્લાન વિવિધ સ્તરે રાજ્ય સરકારને AI ક્ષમતા ધરાવતી અને નાગરિકલક્ષી સેવા પહોંચાડતી સંસ્થા તરીકે મજબૂત બનાવશે. તેના અમલીકરણ માટે સમર્પિત AI અને ડીપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે, જે ડિઝાઇન, અમલીકરણ અને નવીનતાની દિશામાં કાર્ય કરશે. AI ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સ્ટાર્ટઅપ્સ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગોને સાથે રાખીને સહયોગમૂલક માળખું ઊભું કરવામાં આવશે.

આ એક્શન પ્લાનના છ મુખ્ય પિલર નીચે પ્રમાણે છે:

  1. ડેટા ઈકોસિસ્ટમ: સુરક્ષિત, ઈન્ટરઓપરેબલ અને નિયમનગત ડેટા માળખું ઊભું કરી AI ડેટા ગવર્નન્સ સુનિશ્ચિત કરવામાં આવશે.
  2. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ટિઅર-2/3 શહેરોમાં GPU ક્લસ્ટર્સ, AI ફેક્ટરીઓ, ક્લાઉડ પ્લેટફોર્મ્સ અને AIRAWAT જેવી રાષ્ટ્રીય ઍક્સેસ સુલભ કરાશે.
  3. કેપેસિટી બિલ્ડીંગ: 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ, MSMEs અને સરકારી કર્મચારીઓને AI અને ML તાલીમ આપવામાં આવશે.
  4. R&D અને યુઝ કેસિસ: વિભાગોનાં જરૂરીયાતો અનુસાર AI આધારિત સોલ્યુશન્સ વિકસાવવા સંશોધન અને ઉદ્યોગ વચ્ચે સહયોગ વધારાશે.
  5. સ્ટાર્ટઅપ ફેસિલિટેશન: ડીપટેક સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન, માર્ગદર્શન અને સીડ ફંડિંગ સાથે પ્રોત્સાહિત કરવામાં આવશે.
  6. સલામત અને વિશ્વસનીય AI: AI ઓડિટ, માર્ગદર્શિકા અને રિસ્ક મેનેજમેન્ટ દ્વારા જવાબદારીપૂર્વકનો અમલ સુનિશ્ચિત કરાશે.

આ સમગ્ર પ્લાન તબક્કાવાર અમલમાં મૂકાશે, જેમાં પ્રારંભમાં AI ડેટા રિપોઝિટરી, AI ફેક્ટરીઓની સ્થાપના અને વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટસ પર ધ્યાન આપવામાં આવશે. આથી આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં AIનો વ્યાપક અને અસરકારક ઉપયોગ વધશે, જે વિકાસના દરેક ક્ષેત્રમાં નવી દિશા આપશે.

ગુજરાત સરકારની અગાઉથી શરૂ કરેલી પહેલો જેમ કે GIFT City-based AI Centre of Excellence, AI Innovation Challenge, High-Performance GPU Infrastructure, અને LLM માટે ઇન્ડીજિનસ EoI પહેલે જ રાજ્યને AI પાયાની તાકાત આપી છે.

હવે, ‘એક્શન પ્લાન ફોર AI 2025-2030’ ગુજરાતને એક ટેકનોલોજી સંચાલિત, નાગરિકલક્ષી અને વિશ્વસ્તરનું AI હબ બનાવવા તરફ દ્રઢપણે આગળ વધારશે અને “વિકસિત ભારત @2047”ના સપનાને સાકાર કરવા “વિકસિત ગુજરાત @2047”માં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: AI, Artificial Intelligence, Bhupendrabhai Patel, Breaking news, CM ભૂપેન્દ્ર પટેલ, Deepfake, gujarat, gujarat cm, gujarat government, Gujarat news, gujarati news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, top news, એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030, ગુજરાત, ગુજરાત સરકાર, ડિજિટલ એમ્પાવર્મેન્ટ, ડીપટેક મિશન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિકસિત ગુજરાત @2047

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 12 વાગ્યે સંસદમાં બોલશે રાજનાથ સિંહ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા
Next Article ‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?