click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત
Gujarat

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત આ વર્ષે બીજી વખત કેરળની મુલાકાતે પહોંચ્યા છે.

Last updated: 2025/07/28 at 12:07 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાલ બીજીવાર કેરળની મુલાકાતે છે, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ ભાષણ આપ્યું છે. તેમણે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા આયોજિત “શિક્ષણ સંમેલન – જ્ઞાન સભા“માં હાજરી આપી અને ભારતની ભવિષ્યદ્રષ્ટિ, શક્તિ, સંસ્કૃતિ અને શિક્ષણના મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ વાત મૂકી.

ભાગવતએ જણાવ્યું કે, “હવે ભારતને ફરી ‘સોનાની ચિડિયા’ બનવાનું નથી, પણ સિંહ બનવાનું છે,” કારણ કે આજનું વિશ્વ માત્ર સમૃદ્ધિ નહીં પણ શક્તિની ભાષા વધુ સારી રીતે સમજે છે. તેમણે ભારતને વિકસિત અને શક્તિસંપન્ન રાષ્ટ્ર તરીકે ઊભું કરવાનું આહ્વાન કર્યું અને ઉમેર્યું કે આવું ભારત વિશ્વ ગુરુ બની શકે – પણ એ યુદ્ધનું કારણ નહિ બને, પરંતું શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક રહેશે.

તેમણે ભારતના નાંમ વિષે પણ સ્પષ્ટ અભિગમ રજૂ કર્યો અને કહ્યું કે “ભારત” એ માત્ર નામ નથી, તે એક વ્યક્તિવાચક સંજ્ઞા છે જેને અનુવાદ ન કરવો જોઈએ, અને હંમેશા ‘ભારત’ તરીકે જ ઓળખવુ જોઈએ.

#WATCH | Kochi, Kerala: RSS Chief Mohan Bhagwat, says, "…Bharat is a proper noun. It should not be translated. 'India that is Bharat' is true. But Bharat is Bharat, and that is why, while writing and speaking, we should keep Bharat as Bharat… Bharat must remain Bharat. The… pic.twitter.com/J2J3upetSG

— ANI (@ANI) July 27, 2025

ભાગવતે શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, દરેક વ્યક્તિએ એવું શિક્ષણ મેળવવું જોઈએ કે તે આત્મનિર્ભર બની શકે અને પોતાના દમ પર જીવી શકે. શિક્ષણ માત્ર રોજગાર મેળવવાનું સાધન ન હોવું જોઈએ, પણ એવું શિક્ષણ હોવું જોઈએ કે જે વ્યક્તિને નૈતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત બનાવે. તેમણે જણાવ્યું કે, “મનુષ્ય પાસે ભગવાન અથવા રાક્ષસ બનવાનો વિકલ્પ હોય છે – જો વ્યક્તિ બીજાનું નાશ કરે તો તે રાક્ષસ બને છે, અને જો સમાજનું કલ્યાણ કરે તો તે ભગવાન બને છે.” શિક્ષણ જ એ માર્ગ છે જે માણસને સાચી દિશા આપે છે.

મોહન ભાગવતનો આ પ્રવાસ કેરળમાં RSSની પ્રવૃત્તિઓ માટે વ્યૂહાત્મક રીતે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં પણ તેઓ કેરળ આવ્યા હતા, જ્યાં તેમણે આયરુર સ્થિત ચેરુકોલપુઝા હિન્દુમઠા પરિષદને સંબોધિત કર્યું હતું – જે 1913માં ચટ્ટાંબી સ્વામિકલ દ્વારા સ્થાપિત રાજ્યની સૌથી મોટી હિન્દુ આધ્યાત્મિક પરિષદ છે. તે પ્રસંગે પ્રથમ વખત કોઈ RSS પ્રમુખે પરિષદને સંબોધિત કર્યું હતું.

#WATCH | Kochi, Kerala: RSS Chief Mohan Bhagwat, says, "…Viksit Bharat, Vishwa Guru Bharat, will not be the cause of war even now, will never exploit. We have gone from Mexico to Siberia, we walked on foot, and we went in small boats. We did not invade anyone's territory and… pic.twitter.com/DzbLfeFkyw

— ANI (@ANI) July 27, 2025

આ વર્ષે એક જ પખવાડિયામાં મોહન ભાગવતની કેરળની બીજી મુલાકાત દર્શાવે છે કે RSS હવે દક્ષિણ ભારત, ખાસ કરીને કેરળમાં સંગઠનનાં કાર્ય વિસ્તારીને જાગૃતિ લાવવા માટે ગતિશીલ છે. આ પ્રવાસ સાથે સંઘના મિશન અને શૈક્ષણિક-સાંસ્કૃતિક મૂલ્યોને વધુ મજબૂતી મળતી હોવાનું માનવામાં આવે છે.

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, Chief Mohan Bhagwat, golden bird, gujarati news, Kerala, Kerala Government, latest news, Mohan Bhagwat, news channel in india, oneindianews, rss, RSS cheif, RSS chief Mohan Bhagwat, RSS પ્રમુખ મોહન ભાગવત, top news channel, આત્મનિર્ભર, કેરળ, કેરળ સરકાર, ભારત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સોનાની ચિડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત દેશનું AI હબ બનશે, CM ભૂપેન્દ્ર પટેલે AI અમલ માટે એક્શન પ્લાન મંજૂર કર્યો
Next Article યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?