click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આણંદ અનુપમ મિશન ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આણંદ અનુપમ મિશન ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી.
Gujarat

આણંદ અનુપમ મિશન ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી.

ચરોતરના સંગીત કલા ગુરૂઓનું સન્માન કરતા કલેક્ટર ડી.એસ.ગઢવી.

Last updated: 2023/07/10 at 2:25 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આણંદ અનુપમ મિશન સંચાલિત યોગી વિદ્યાપીઠ પ્રેરિત સહજાનંદ કલા સાધના તીર્થ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીની ઉપસ્થિતિમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

કલેકટર ડી.એસ.ગઢવીએ જીવનમાં સંગીતનું મહત્વ સમજાવતા ઉમેર્યું કે, સંગીત માણસના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. હું પોતે પણ અઠવાડિયા દરમિયાન કામકાજના કારણે જો માનસિક રીતે થાકી જાવ તો શનિ – રવિ અને રજાના દિવસોમાં સંગીતના કારણે મારો થાક ઉતરી જાય છે. આજે અનુપમ મિશન ખાતે સહજાનંદ કલા સાધના તીર્થ દ્વારા ચરોતરના સંગીત કલા ગુરૂઓના સન્માનના કાર્યક્રમમાં મને સહભાગી બનવાનું સદ્દભાગ્ય મળ્યું તે બદલ હું મારી જાતને નસીબદાર માનું છું.

આ પ્રસંગે કલેકટરશ્રી ગઢવી અને સદ્દગુરુ સાધુ પરમ પૂજ્ય રતિદાદા અને મહાનુભાવોના હસ્તે ચરોતરના સંગીત કલાગુરૂઓ હિતેશભાઈ રાવ, પલકબેન પટેલ, સદાશિવભાઈ દવે, જનકભાઈ દરજી, દિપાલીબેન પ્રજાપતિ, જશવંતભાઈ રાવલ, અનિલભાઈ વ્યાસ, સૌરભભાઇ ડેનિયલ, લોરેન્સભાઈ ક્રિશ્ચન, રાહુલભાઇ પટેલ, તુષારભાઈ ડબગર, નૈનેશભાઈ પટેલ, જીગરભાઈ મિસ્ત્રી, ધીરુભાઈ દેસાઈ, વિશાલભાઈ ગાંધર્વ, નીનાબેન દોશી, ઉષાબેન ઠક્કર, અમિતભાઈ ઠક્કર, દિપ્તીબેન દેસાઈ, ધૃતિબેન બુચ, નિખિલભાઇ પારેખ, ધૃતિબેન પંડ્યા, લાવણ્યબેન ભટ્ટનું સન્માનપત્ર આપીને અને ખેસ પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું, તથા સદ્દગુરુ સાધુ પ.પૂ. રતિદાદા અને કલેક્ટર ડી.એસ.ગઢવીના હસ્તે ત્રિ-પુષ્કર વાદ્ય પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

યોગી વિદ્યાપીઠના કુલગુરૂ સાધુ પૂ. રતિકાકાએ ગુરુપૂર્ણિમાના દિવસે સહજાનંદ કલા સાધના તીર્થના સૌ કલાસાધકો અને ચરોતરના સંગીત કલાગુરૂઓ તથા ગીત-સંગીત અને કલા-ભક્તિ સભર એવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં કુશલ ભટ્ટ અને દિયા પારેખ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગાન, કીર્તન ગાન, હાર્મોનિયમ વાદન અને કથક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અંતમાં સાધુ પૂ. તુષારદાસે સૌનો આભાર પ્રગટ કર્યો હતો.

 

રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ)

You Might Also Like

મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ

સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે

રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી

પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૭૦ ની પેટાચૂંટણી માટે ૪૮૪૮ ફોર્મ ભરાયા

ઓર્ગેનિક ખેતી સાથે તૈયાર થઇ રહ્યો છે ખેડૂતોની સમૃદ્ધિનો પ્લાન, બદલાઇ રહી છે ગ્રામીણ ભારતની તસવીર

TAGGED: Anand, anand collector

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 10, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article JCI નડિયાદ દ્વારા આર્ટ ઓફ પેરેન્ટિંગના કાર્યક્રમનુ આયોજન કરાયું
Next Article ગોધરાની જાહેરસભામાં જે.પી.નડ્ડાના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કેટલાક નેતા મોહબ્બતની દુકાન નહી નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મોદી સરકારના 11 વર્ષ પુરા થવા પર NaMo એપ પર ‘જન મન સર્વે’ ની થઇ શરૂઆત, પ્રથમ દિવસે જ 5 લાખ લોકોનો મળ્યો રિસ્પૉન્સ
Gujarat જૂન 10, 2025
સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે
Gujarat જૂન 10, 2025
રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી
Gujarat જૂન 10, 2025
પાટણ જિલ્લામાં ૩૧૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૭૦ ની પેટાચૂંટણી માટે ૪૮૪૮ ફોર્મ ભરાયા
Gujarat Patan જૂન 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?