click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
Gujarat

‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

Last updated: 2025/06/20 at 4:24 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાન શહેરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, આરજેડીએ બાબા સાહેબ સાથે કેવો વ્યવહાર કર્યો, તે તમામે જોયો છે. આરજેડીના લોકો બાબા સાહેબની તસવીર પગમાં રાખે છે. બિહારના લોકો આ અપમાનને ક્યારેય ભૂલી નહીં શકે.

Contents
RJDએ બાબા સાહેબનું અપમાન કર્યુંબાબા સાહેબના અપમાનનો વિવાદ શું હતો?

RJDએ બાબા સાહેબનું અપમાન કર્યું

વડાપ્રધાન મોદીએ આંબેડકરનું અપમાન કરવાના વિવાદ મુદ્દે લાલુ યાદવ (Lalu Prasad Yadav) પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘તમામ લોકોએ જોયું કે, આરજેડીએ બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર (Babasaheb Dr. Bhimrao Ambedkar) સાથે કેવો વ્યવહાર કર્યો. તેમની તસવીરોને પગમાં રાખવામાં આવી, જે હડહડતું અપમાન છે. આરજેડી દલિતો અને પછાત વર્ગના નામે રાજકારણ રમે છે, જ્યારે સન્માનની વાત આવે છે, ત્યારે બાબાસાહેબને પણ છોડતા નથી. આરજેડીના લોકો બાબા સાહેબી તસવીર પગમાં રાખે છે, તો મોદી તેમની તસવીરને દિલમાં રાખે છે.’

બાબા સાહેબના અપમાનનો વિવાદ શું હતો?

વાસ્તવમાં 11 જૂન-2025ના રોજ લાલુ પ્રસાદ યાદવના જન્મ દિવસે કાર્યક્રમ રખાયો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં આરજેડી પાર્ટીનો એક કાર્યકર્તા ડૉ.ભીમરાવ આંબેડકરની તસવીર લાલુ યાદવના પગ પાસે રાખતો જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ રાજકીય વિવાદ ઉભો થયો હતો અને ભાજપ સહિત પક્ષોએ આરજેડી પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં અનુસૂચિત જાતિ આયોગે લાલુ યાદવને નોટિસ પણ મોકલી હતી, જેમાં 15 દિવસની અંદર સ્પષ્ટ જવાબ મંગાયો હતો. જો જવાબ ન આપે તો ફરિયાદ નોંધાવવાની ચેતવણી અપાઈ હતી.

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/InShot_20250620_161540506.mp4

 

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

 

You Might Also Like

‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે

MGVCLવસોના સબ ડિવિઝનમાં ધાધીયા ડિવિઝનમાં ફરિયાદ કરવા છતાં કોઈ ફેર પડતો નથી.

ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- ‘મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી’

આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ-2025 નિમિતે તા.20 જૂનના રોજ નવસારીમાં હેરિટેજ પોઈન્ટ્સ યોગ કાર્યક્રમો કરાયા

નવસારીના કબીલપોરમાં રહેતા હળપતિ પરિવારના બ્રેઈનડેડ 46 વર્ષીય કિશોરભાઇની બે કિડની અને એક લીવરનું અંગદાન

TAGGED: Babasaheb Dr. Bhimrao Ambedkar, guajrti news, lalu prasad yadav, Modi Government, oneindianews, pm modi, Rashtriya Janata Dal, topnews, બાબા સાહેબ, રાષ્ટ્રીય જનતા દળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ
Next Article સ્વિસ બેંકોમાં દિવસેને દિવસે વધી રહ્યા છે ભારતીયોના રૂપિયા, ફરી બન્યો એક નવો રેકોર્ડ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
Gujarat જૂન 20, 2025
MGVCLવસોના સબ ડિવિઝનમાં ધાધીયા ડિવિઝનમાં ફરિયાદ કરવા છતાં કોઈ ફેર પડતો નથી.
Gujarat જૂન 20, 2025
ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- ‘મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી’
Gujarat જૂન 20, 2025
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ-2025 નિમિતે તા.20 જૂનના રોજ નવસારીમાં હેરિટેજ પોઈન્ટ્સ યોગ કાર્યક્રમો કરાયા
જૂન 20, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?