click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
GujaratNarmada

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

હોસ્પિટલમાં ઉપલબ્ધ ટેબ્લેટ અને ઇન્જેક્શન ટ્રોલી, દવાઓનો સ્ટોક, ઓપીડી સમયસર ચાલે છે કે નહીં તેમજ હોસ્પિટલની અંદર અને બહારની સ્વચ્છતા અંગે પણ માહિતી મેળવી હતી.

Last updated: 2026/05/29 at 7:33 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

​નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગે શુક્રવારે રાજપીપલા સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં દર્દીઓને અપાતી આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરએ હોસ્પિટલના સર્જરી રૂમ, ફીમેલ સર્જિકલ વોર્ડ, ફીમેલ મેડિકલ વોર્ડ, એસ.એન.સી.યુ., ઓપરેશન થિયેટર, એ.આર.ટી. સેન્ટર, પાર્કિંગ વિસ્તાર તેમજ પાણીની વ્યવસ્થા સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ ટેબ્લેટ અને ઇન્જેક્શન ટ્રોલી, દવાઓનો સ્ટોક, ઓપીડી સમયસર ચાલે છે કે નહીં તેમજ હોસ્પિટલની અંદર અને બહારની સ્વચ્છતા અંગે પણ માહિતી મેળવી હતી. વિવિધ વિભાગોના રજિસ્ટરોની ચકાસણી કરીને સ્ટાફની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરએ ઓક્સિજન પ્લાન્ટ, એ.સી., પાર્કિંગ સુવિધા, વોલ પેન્ટિંગ સહિતની ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કરીને જ્યાં જરૂરી હોય ત્યાં વધુ સુધારા કરવા સૂચનાઓ આપી હતી. સાથે જ હોસ્પિટલમાં જે સુવિધાઓનો અભાવ છે તેનું વિશ્લેષણ કરીને જરૂરી આયોજન કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

આ ઉપરાંત હાઈ રિસ્ક ગર્ભવતી મહિલાઓની વિગતો, પીવાના પાણીની સુવિધા તેમજ દર્દીઓ માટે બેસવાની વ્યવસ્થા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કલેક્ટરએ હોસ્પિટલના તમામ સ્ટાફને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવા સૂચના આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ દર્દીને સારવાર વિના પરત મોકલવામાં ન આવે અને દરેક દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.

આ મુલાકાત દરમિયાન નાંદોદ પ્રાંત અધિકારી સુ પરસનજીત કૌર, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તથા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના પીપલોદ અને સાગબારાના પાટલામહુ PHC ખાતે અત્યાધુનિક LDR COMPLEX (પ્રસૂતિ ગૃહ) મંજૂર

TAGGED: @india, breakingnews, CivilHospital, DistrictCollector, GangaSingh, GoodGovernance, GovernmentHospital, gujarat, GujaratNews, healthcare, HealthInfrastructure, HealthServices, HighRiskPregnancy, HospitalInspection, IndiaNews, latestnews, MedicalServices, Narmada, oneindianews, PatientCare, PublicHealth, Rajpipla, Swachhta, આરોગ્ય માળખાગત સુવિધા, આરોગ્ય સંભાળ, આરોગ્ય સેવાઓ, ઉચ્ચ જોખમ ગર્ભાવસ્થા, ગંગાસિંહ, ગુજરાત સમાચાર, જાહેર આરોગ્ય, જિલ્લા કલેક્ટર, તબીબી સેવાઓ, દર્દી સંભાળ, નર્મદા, નવીનતમ સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ, ભારત સમાચાર, રાજપીપળા, સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, સુશાસન’, સ્વચ્છતા, હોસ્પિટલ નિરીક્ષણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 29, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?