click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન
GujaratNavsari

નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન

બે દિવસ અગાઉ મનપાએ મંદિર તોડી પાડવાની કામગીરી હાથ ધરતા હિન્દુ સંગઠનોએ અટકાવી હતી

Last updated: 2025/06/20 at 12:48 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

નવસારીમાં બે દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 મંદિર તોડવાની કામગીરી નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેનો વિરોધ કરી હિન્દુ સંગઠનોએ અટકાવી હતી અને રથયાત્રા બાદ જાતે જ ખસેડી લેવાનું સંગઠનોએ મનપાને બાહેંધરી આપી હતી. જે બાદ આજે હિન્દુ સંગઠનોએ કમિશનરને આવેદન આપી રેલવે સ્ટેશન વિસ્તારમાંથી મંદિર હટાવ્યા બાદ 6X10ની અન્ય જગ્યાએ જમીન ફાળવી આપવા રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જોકે, આવેદન પત્ર આપ્યા બાદ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ આંતર રાષ્ટ્રીય બજરંગ દળ નવસારી જીલ્લા અધ્યક્ષ રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્રમાં જ્યાં દરેક સ્તરે ભાજપની સરકાર છે ત્યાં મંદિરો તૂટી રહ્યા છે. તે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય. અમે આજે જગ્યા ફાળવણી માટે કમિશનરને રજૂઆત કરી છે. જો તેઓ ફાળવી આપે તો સારી વાત છે અને ન ફાળવે તો અમારે અન્ય જગ્યા શોધવી પડશે.

 

 

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર

AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ

અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ

Axiom-4 મિશનની લોન્ચિંગ NASAએ ફરી સ્થગિત કરી, નવી તારીખ જલદી જાહેર કરશે

ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા તરફથી ભાટકુવા પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

TAGGED: allocate space, gujarti news, Hindu organizations, navsari, Navsari collector, navsari news, Navsari police, oneindianews, Railway station, topnews, નવસારી, હિન્દુ સંગઠનો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, કન્ફર્મ ટિકિટના ચાન્સ વધશે, રેલવેએ વેઈટિંગ લિસ્ટની મર્યાદા નક્કી કરી
Next Article ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા તરફથી ભાટકુવા પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
Gujarat જૂન 20, 2025
AIR INDIA એ આજે 8 ફ્લાઈટ રદ કરી, જાણો ક્યાં કારણોસર ફ્લાઈટ કરાઈ કેન્સલ
Gujarat જૂન 20, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે અત્યારની લેટેસ્ટ અપડેટ
Gujarat જૂન 20, 2025
Axiom-4 મિશનની લોન્ચિંગ NASAએ ફરી સ્થગિત કરી, નવી તારીખ જલદી જાહેર કરશે
Gujarat જૂન 20, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?