click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? સમજાવે છે મોરારિબાપુ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? સમજાવે છે મોરારિબાપુ
BhavnagarGujarat

કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? સમજાવે છે મોરારિબાપુ

દ્વારકામાં શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે રામકથા

Last updated: 2026/02/09 at 12:48 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

તીર્થધામ દ્વારકામાં શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ લાભ મળી રહ્યો છે. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? મોરારિબાપુ આ ભાવ સમજાવે છે.

દ્વારકાધીશના ધામમાં ગત ગુરુવારથી રામકથા ‘માનસ કૃષ્ણ અવતાર’ ગાન કરતાં મોરારિબાપુ શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે સનાતન શાસ્ત્રનો મહિમા વર્ણવી રહ્યાં છે.

પતંજલિ સૂત્રોના ઉલ્લેખ વર્ણન સાથે મોરારિબાપુએ સત્યનો મહિમા વર્ણવ્યો. સત્ય આપણી પ્રતિષ્ઠા કરે તે માટે પ્રેમ તત્ત્વ પર ભાર મૂક્યો. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? મોરારિબાપુ આ બાબત ભાવ સમજાવતા હળવી રીતે કહે છે, કે ગોપીઓ ગઈ અને ગોપાઓ અર્થાત્ પુરુષો કેમ ન ગયાં? કારણ એ હતું કે ગોપીઓ સિવાય બધાં અન્ય ચર્ચા કાર્યોમાં એટલે તમોગુણમાં રત હતાં, જ્યાં આ સુર ન સંભળાયા, જેથી ગોપીઓ આ તત્ત્વ પામી શકી.

મોરારિબાપુએ હરિશ્ચંદ્ર અને તારામતી પ્રસંગનું કરુણા ભર્યું દર્શન કરાવી સત્યની સ્થિતિ ભારપૂર્વક સમજાવી. બ્રહદારણ્ય ઉપનિષદનાં ઉલ્લેખ સાથે મૌન અને અમૌન એ મુનિ એમ જણાવ્યું.

વાણીના પાંચ આભૂષણો, જે શાસ્ત્રોક્ત છે, તે સમજાવતા મોરારિબાપુએ સત્ય બોલવું, પ્રિય બોલવું, હિત થાય તેમ બોલવું, મિત બોલવું અને વિવાદ ન થાય તેમ બોલવું, એમ પાંચ સંદેશા આપ્યાં. આ સાથે પરમના આશ્રય માટે ધનાશ્રય, જડાશ્રય, ધર્માશ્રય, દેહાશ્રય સહિતના વિવિધ આશ્રય છૂટી જાય તે સાંપ્રત ઉદાહરણો સાથે સમજાવાયુ.

તીર્થધામ દ્વારકામાં સંતો, મહંતો, ભજનિકો, કળા ઉપાસકો સહિત ભાવિકો ઉમટી રહ્યાં છે અને દ્વારકાધીશ દર્શન સાથે આ રામકથા રસપાન અને પ્રસાદ લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યાં છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Bhavnagar, Bhavnagar district, bhavnagar news, Dwarkadhish Temple spiritual event, Harishchandra story spiritual lesson, Hindu religious event Gujarat, india news, india news channel, Krishna flute spiritual meaning, latest news, Manas Krishna Avatar Katha, Morari Bapu discourse Gujarat, Morari Bapu Ramkatha Dwarka, Moraribapu, moraribapu news, Patanjali Sutra explanation Morari Bapu, Ramkatha spiritual gathering Dwarka, Sanatan Dharma teachings, Spiritual discourse India news, Spiritual festival Dwarka India, top new channel, આધ્યાત્મિક પ્રવચન ગુજરાત, કૃષ્ણ વાંસળી ગોપી તત્ત્વ સમજાવટ, દ્વારકા ધાર્મિક સમાચાર, દ્વારકાધીશ મંદિર કાર્યક્રમ, પતંજલિ સૂત્રો મોરારિબાપુ, ભક્તિ અને આધ્યાત્મિક કાર્યક્રમ, માનસ કૃષ્ણ અવતાર, માનસ કૃષ્ણ અવતાર કથા, મોરારિબાપુ, મોરારિબાપુ પ્રવચન સમાચાર, મોરારિબાપુ રામકથા, મોરારિબાપુ રામકથા દ્વારકા, રામકથા, રામકથા દ્વારકા, રામકથા દ્વારકા લાઈવ, રામકથા શ્રોતાઓ, સનાતન શાસ્ત્ર મહિમા, હરિશ્ચંદ્ર તારામતી પ્રસંગ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 9, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની થઈ રહેલી પ્રશસ્ય કામગીરી
Next Article મોદી સરકારનો મોટો નિર્ણય : ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ₹5129 કરોડનું ટેન્ડર જાહેર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?